हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
102/ 2
(15.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત હવામાન વિભાગ આગાહી
ગુજરાત હવામાન વિભાગ આગાહી News
Gujarat daily weather report
ઉત્તર ગુજરાત- સૌરાષ્ટ્રના આ 3-3 જિલ્લામાં મેઘો બોલાવશે ભુક્કા! ત્રણ દિવસ ખુબ જ ભારે
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. હાલ ગુજરાતના ખેડૂતો પર લટકતી તલવાર દેખાઈ રહી છે. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર મળી રહ્યા છે કે કોઈ પણ સમયે મુસીબત આવી શકે છે. જેના કારણે ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જજો. આવતી કાલથી એટલે કે 1 માર્ચથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
Mar 1,2024, 11:50 AM IST
Gujarat Weather
હવે ચેતી જજો! ગુજરાતીઓ માટે આવી ગઈ નવી આગાહી; જાણો આગામી પાંચ દિવસની ભયાનક આગાહી
Gujarat Weather Forecast: ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી દર્શાવી છે. તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. હાલ વરસાદની કોઇ આગાહી નથી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, તાપમાન યથાવત રહેશે. તાપમાનમાં કોઇ મોટા બદલાવની શક્યતા નથી. ગુજરાતમાં હાલ પૂર્વિયથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. પરંતુ વરસાદની કોઇ શક્યતા નથી.
Feb 2,2024, 17:14 PM IST
Gujarat weather today forecast
એકસાથે ગુજરાતમાં તૂટી પડશે ત્રણ મોટી આફત! આ અઠવાડિયા માટે અંબાલાલ પટેલની ભયાનક આગાહી
Gujarat Weather Forecast : અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં ભારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ આવી રહ્યુ છે તેમ જણાવ્યુ છે. જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમ વર્ષા નથી થઇ તો હિમ વર્ષા પણ થશે. આ સાથે અંબાલાલ પટેલે કહ્યુ છે કે, 31 જાન્યુઆરી સુધી વાદળો આવશે અને વાદળોની ગતિવિધીને કારણે ઠંડીમાં ઘટાડો થશે. જોકે, 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે.
Jan 30,2024, 16:53 PM IST
Trending news
Gujarat model
વિકાસ ખાડે ગયો! ગુજરાતમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાણીમાં, એક નહીં 4 મેગા સિટીની પોલ ખૂલી
love story
ભાણેજ અને મામીએ ઘરમાં ખીલવ્યા પ્રેમના ફૂલ! મામા સુધી વાત પહોંચતા જ આવ્યો કરુણ અંજામ
Bollywood news
જયારે અમિતાભની સામે જ જયાએ રેખાને ઠોકી દીધી હતી થપ્પડ...જાણો પછી શું થયું
yogini Ekadashi 2024
117 વર્ષ બાદ બન્યા 3 દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા પૈસા ગણતા-ગણતા થાકી જશે
Rajkot
રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યો
Diabetes
ડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે પીવું જોઈએ આ જાદુઈ પાણી, બ્લડ શુગર કંટ્રોલ થશે
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજ પડે તેવા સમાચાર, 18 મહિનાના DA એરિયર પર લેટેસ્ટ અપડેટ
Ahmedabad
કોંગ્રેસની ઓફિસ પર પથ્થરમારો : કોંગ્રેસે કહ્યું-તાકાત હોય તો સામી છાતીએ અહી જ છીએ
T20 World Cup 2024
ફાઈનલ જીત્યા બાદ હોટલમાં 'કેદ' છે ટીમ ઈન્ડિયા, સ્વદેશ વાપસી ક્યારે થશે? જાણો અપડેટ
Ambalal Patel
રાજ્યના 8 જિલ્લા માટે આગામી એક કલાક ભારે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ