हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતમાં સરકારી નોકરી
ગુજરાતમાં સરકારી નોકરી News
gujarat
આનંદો! ગુજરાતમાં 24 હજાર 700 શિક્ષકોની ભરતી થશે, જાણો શું છે ભરતી પ્રક્રિયા- નિયમો?
Teacher Recruitment: ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
Jul 3,2024, 16:41 PM IST
gujarat
35 લાખમાં PSI બનો! હવે સરકારી નોકરીઓમાં પણ નકલી ભરતી, જાણો ફરી કઈ ભરતીમાં થઈ ગોલમાલ?
Fake Recruitment: ગુજરાતમાં એવી અનેક સરકારી ભરતીઓ થઈ છે જેમાં ગેરરીતિના આક્ષેપ લાગ્યા છે. ઘણી પરીક્ષાઓ રદ થઈ તો કેટલીક પરીક્ષામાં હજુ વિવાદ ચાલી રહ્યો છે. ત્યાં વધુ એક ભરતી કૌભાંડના આક્ષેપ લાગ્યા છે. વિદ્યાર્થી નેતા અને આંદોલકારી યુવરાજસિંહ જાડેજાના આક્ષેપથી ફરી ભરતી પ્રક્રિયા સામે સવાલો ઉઠ્યા છે. કઈ ભરતીમાં સામે આવ્યું નકલી ભરતી કૌભાંડ?
Dec 29,2023, 19:21 PM IST
Anganwadi
આનંદો! ગુજરાત સરકારે બહાર પાડી આંગણવાડીમાં 10,000થી વધુની ભરતી, આ રીતે કરો અરજી
Gujarat Anganwadi Bharti 2023: રાજ્યમાં 10 હજારથી વધુ જગ્યાઓ ભરવા માટે આવેદન પત્રો મંગાવવામાં આવ્યા છે. આ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 8 નવેમ્બર 2023ના રાત્રે 12 વાગ્યાથી શરૂ થશે.
Nov 8,2023, 18:41 PM IST
breaking news
2017 કે 2022 જેવો લોલીપોપ મળશે કે 7 લાખ કર્મચારીઓ થશે રાજીના રેડ
રાજ્ય સરકાર દ્વારા સરકારમાં હંગામી જગ્યાઓને કાયમી કરવા તરફ વિચારણા શરૂ કરી દીધી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ એકથી લઈને વર્ગ ચાર સુધી હંગામી જગ્યાઓને કાયમી જગ્યામાં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે માંગી છે.
Oct 27,2023, 19:06 PM IST
gujarat
મોટી ખુશખબરી! હંગામી કર્મચારીઓને કાયમી કરવાની ગુજરાત સરકારની વિચારણા
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ એકથી લઈને વર્ગ ચાર સુધી હંગામી જગ્યાઓને કાયમી જગ્યામાં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે માંગી છે.
Oct 26,2023, 18:33 PM IST
Government jobs
ગુજરાતમાં સરકારી નોકરીની નવી તક : આચાર્ય પદ માટે કુલ 1900 જગ્યાઓ માટે ભરતી નીકળી
Government Jobs : રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી માટે ફોર્મ ભરવાની શરુઆત....4 જૂન સુધી ઉમેદવારો કરી શકશે ઓનલાઈન અરજી....રાજ્યભરની 1 હજાર 878 જગ્યા પર શરૂ કરવામાં આવી ભરતી..
May 23,2023, 14:01 PM IST
Trending news
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી