हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતનું અનોખું મંદિર
ગુજરાતનું અનોખું મંદિર News
gujarat news
સિંહ-દિપડાં જ્યાં પીવે છે પાણી! જ્યાં માસિકમાં મહિલાઓને છે દર્શનની છૂટ, અનોખું મંદિર
ઝીબ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જે તેના ચમત્કારોને કારણે ચર્ચામાં છે. અહીં માણસો અને સિંહ બન્ને એકબીજાની સાથે એકબીજાની એકદમ નજીક રહે છે. અહીં ચારેય કોર લીલીછમ વનરાજી છે. અહીં માસિક ધર્મમાં પણ સ્ત્રીઓ મંદિરમાં કરે છે પૂજા-અર્ચના. કહેવાય છેકે, આ મંદિરનું એવું સત છેકે, અહીં દર્શને આવનારની મનોકામના પુરી થાય છે. જાણો ક્યાં આવેલું છે આ અનોખું મંદિર...
Aug 13,2024, 12:39 PM IST
Unique Temple of gujarat
દુર્ઘટના બાદ અહીં પૂજાવા લાગ્યા બાળકો, અહીં પાણી ચઢાવવાની માનતા રાખનારને મળે છે પરચા
Unique Temple of Gujarat: આ રોડ પરથી તમે પસાર થશો તો રોડની નજીક જ એક નાનકડી ડેરી દેખાશે. આ જગ્યાએ બાળકોને ભગવાન માની તેમને પૂજવામાં આવે છે. આ જગ્યા પરથી પસાર થતા વાહન ચાલકો પણ વાહન અટકાવી અહીં માથું નમાવે છે અને પછી જ અહીંથી આગળ વધે છે.
Jan 11,2024, 15:44 PM IST
gujarat news
ભૂતના મંદિરે જામે છે ભક્તોની ભીડ! ગુજરાતના આ અનોખા મંદિરે થાય છે સિગારેટનો ધૂણો
દેશ વિદેશ અને ગુજરાતમાં આપણે દેવી-દેવતાઓના મંદિરો અને તેના મહાત્મ્ય વિશે સાંભળ્યુ અને અનુભવ્યું હશે, પરંતુ ભૂતનું મંદિર કે તેના મહાત્મ્ય કયાંય સાંભળ્યું…
Dec 31,2023, 15:36 PM IST
gujarat news
અમદાવાદના આ હિન્દુ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પુજા, 800 વર્ષ જુનું છે મંદિર
Gujarat Tourism: દોલા માતા હિંદુ દેવી નહીં પરંતુ મુસ્લિમ મહિલા હતા, જેમની અહીં પૂજા થાય છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં કરવામાં આવેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ મંદિર હિન્દુ-મુસ્લિમ એકતા અને મુસ્લિમ મહિલાઓની બહાદુરીનું પ્રતિક છે.
Dec 1,2023, 18:43 PM IST
gujarat news
શું તમે ક્યારેય મુસ્લિમ માતાજી વિશે સાંભળ્યું છે? ગુજરાતમાં આવું જ એક મંદિર છે
Gujarat Tourism: ગુજરાતનું આ મુસ્લિમ માતાજીનું મંદિર તમે જોયું છે? કેમ હિન્દુઓ સુખડી અને મુસ્લિમો ચઢાવે છે ચાદર? ગુજરાતના આ જિલ્લામાં આવેલું છે અનોખું મંદિર. જ્યાં વિઝા મેળવવાની માનતા રાખવા દૂર દૂરથી આવે છે લોકો. ગામમાં ઘરદીઠ એક વ્યક્તિ છે અમેરિકાનો નાગરિક. અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે પણ અંતરિક્ષ પર જતા પહેલાં કર્યા હતાં આ મંદિરના દર્શન.
Nov 23,2023, 14:50 PM IST
gujarat news
આ ગામમાં 7 હજારની વસ્તીમાંથી 2 હજાર છે અમેરિકન સિટીઝન! મુસ્લિમ માતાજીની કરે છે પૂજા
Gujarat Tourism: ગુજરાતના આ જિલ્લામાં આવેલું છે અનોખું મંદિર. જ્યાં વિઝા મેળવવાની માનતા રાખવા દૂર દૂરથી આવે છે લોકો. ગામમાં ઘરદીઠ એક વ્યક્તિ છે અમેરિકાનો નાગરિક. અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે પણ અંતરિક્ષ પર જતા પહેલાં કર્યા હતાં આ મંદિરના દર્શન.
Sep 3,2023, 11:03 AM IST
gujarat latest update
ના મૂર્તિ, ના ફોટો, આ સ્થળે કોને ચઢે છે પાણીનો પ્રસાદ? કાળજુ કંપાવી દે તેવું મંદિર
સમગ્ર રાજ્યમાંથી બાધા આખડી પુરી થયા બાદ અહીં શ્રદ્ધાળુઓ મિનરલ વોટર ચડાવવા આવે છે. વર્ષો પહેલા આ જગ્યાએ કાળજા કંપાવી દે તેવો અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાળકોના પાણી પાણી બોલીને જીવ ગયા બાદ લોકોએ અહીં મિનરલ વોટર ચઢાવવાનું કર્યું શરૂ.
Jul 11,2023, 9:30 AM IST
dala mata mandir
ગુજરાતનું આ મુસ્લિમ માતાજીનું મંદિર જોયું છે? હિન્દુઓ સુખડી, મુસ્લિમો ચઢાવે છે ચાદર
Gujarat Tourism: ગુજરાતના આ જિલ્લામાં આવેલું છે અનોખું મંદિર. જ્યાં વિઝા મેળવવાની માનતા રાખવા દૂર દૂરથી આવે છે લોકો. ગામમાં ઘરદીઠ એક વ્યક્તિ છે અમેરિકાનો નાગરિક. અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સે પણ અંતરિક્ષ પર જતા પહેલાં કર્યા હતાં આ મંદિરના દર્શન.
Jul 21,2023, 14:37 PM IST
Trending news
gujarat
આ મેદાનમાં ગમે એટલો વરસાદ પડશે તો પણ કલાકમાં જ થઇ જશે પાણીનો નિકાલ, ખેલૈયાઓ નિરાશ...
lifestyle
વાળ ખરી રહ્યાં છે? માથે પડી છે મોંઘી દવાઓ અને ટ્રિટમેન્ટ? જાણો કારણો અને 8 સચોટ ઉપાય
fire
બેંગકોકમાં શાળાની બસ આગની જ્વાળામાં લપેટાઈ, બાળકો સહિત 25 જીવતા ભૂંજાયાની આશંકા
Vadodara
વડોદરા બોટકાંડમાં એક આરોપી સિવાય બધા જામીન પર છૂટી ગયા, 14 મૃતકોના પરિવારજનો લાચાર
IND vs BAN
ભારતે બાંગ્લાદેશને હરાવી 2-0થી સિરીઝ પર કર્યો કબજો, WTC ફાઈનલનો ખેલ રોમાંચક બન્યો
Navratri 2024
ગુજરાતના પ્રખ્યાત 9 મંદિરોમાં નવરાત્રિનું ભવ્ય આયોજન, ખાસ બનશે માતાની આરાધનાનો પર્વ
Blood Suger
લોટમાં આ 5 વસ્તુ ભેળવીને બનાવો રોટલી, સાંજ સુધીમાં તો નીચે આવી જશે વધેલું બ્લડ શુગર!
breaking news
દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે
Chanakya Niti
આ 3 ગુણવાળી મહિલા હોય છે ખુબ જ ભાગ્યશાળી, પતિને 'કરોડપતિ' બનાવવાની હોય છે તાકાત!
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ