हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UGA
BOT
164/ 7
(19.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખેડૂતો માટે પેકેજ
ખેડૂતો માટે પેકેજ News
ખેડૂતો માટે પેકેજ
Farmers Of Jetpur Say About CM Rupani Announcement
Farmers Of Jetpur Say About CM Rupani Announcement
Aug 10,2020, 14:15 PM IST
ખેડૂતો માટે પેકેજ
Farmers Of Rajkot Say After The Announcement Of CM Rupani
Farmers Of Rajkot Say After The Announcement Of CM Rupani
Aug 10,2020, 14:10 PM IST
ખેડૂતો માટે પેકેજ
CM Rupani Big Announcement For Farmers Of Gujarat
CM Rupani Big Announcement For Farmers Of Gujarat
Aug 10,2020, 13:30 PM IST
ખેડૂતો માટે પેકેજ
ગુજરાતના ખેડૂતો માટે મોટી જાહેરાત, કિસાન સહાયમાં પ્રીમિયમ ભર્યા વગર નુકસાનીનું વળતર
કેન્દ્ર સરકારે ખેડૂતો માટે 1 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું છે. ત્યારે આ પેકેજ અંતર્ગત રાજ્યના ખેડૂતો પણ સરકાર સામે મીટ માંડીને બેસ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, આ યોજનામાં પાક વીમામાં ફેરફાર છે. પાક વીમામાં જે પ્રીમિયમ ભરે તેને જ લાગુ પડતી હતી. પરંતુ કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. પ્રીમિયમ ભરવાનું છે જ નહિ. ખરીફ પાકમાં તકલીફ પડશે તેને યોજનાનો લોભ મળશે. ભૂતકાળમાં આદિવાસી ખેડૂતનો લાભ મળતો ન હતો. પણ આ યોજનામાં તેને પણ લાભ મળશે. ખેડૂતોને ઝીરો પ્રીમિયમ હશે. યોજનામાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને માવઠાની નુકસાનીને આવરી લેવામાં આવ્યું છે. નાના મોટા તમામ ખેડૂતોને યોજનામાં આવરી લેવાયા છે. મહત્તમ 4 હેક્ટર સુધીની સહાય ચૂકવાશે. 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન હશે તો હેક્ટરે 20 હજાર રૂપિયા ચૂકવાશે. 60 હાજર ઉપર હશે તો 25 હજારની રકમ મળશે. ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા બધા રૂપિયા ચૂકવાશે. આમ, પાક વીમો એકદમ સરળ કરી દેવાયો છે. હવે ખેડૂતને ફોર્મ ભરવાથી લઈને બાકીના બાબતોની ઝંઝટમાંથી મુક્તિ મળશે, હવે વીમા કંપની સાથે પણ માથાકૂટ નહિ કરવી પડે.
Aug 10,2020, 11:59 AM IST
Trending news
Maharashtra Govt Formation
રૂપાણીના આ શબ્દોથી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં હાસ્યનું મોજું ફરી વળ્યું! VIDEO વાયરલ
Gold rate
આ શું...સોનું લેવું કે નહીં? આજે વળી પાછું સોનું ચડ્યું, ચાંદી પણ ઉછળી, ફટાફટ જાણો
Patidar Samaj
પાટીદારો ફરી કંઈક નવું લાવ્યા! સાત સમુંદર પાર વિદેશની ધરતી પર કર્યું ટુર્નામેન્ટનું
Dhoni vs Harbhajan
"હું ધોની સાથે વાત નથી કરતો....", હરભજનના સનસનીખેજ નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ
Rahu Ke Upay
ગરીબમાં ગરીબને પણ રાતોરાત કરોડપતિ બનાવી શકે છે રાહુ, જાણો રાહુને પ્રસન્ન કરવાના ઉપાય
Ambalal Patel
ડિસેમ્બરની ઠંડીને લઈને ભયાનક મોટી આગાહી, હવામાન વિભાગનું મોટું એલર્ટ
garlic side effects
Garlic: કાચું લસણ ખાવાથી વધે છે આ સમસ્યા, ભુલથી પણ આ સ્થિતિઓમાં લસણ ખાવું નહીં
Maharashtra politics
મહારાષ્ટ્રની કમાન હવે દેવેન્દ્ર ફડણવીસના હાથમાં, ત્રીજીવાર લેશે CM પદના શપથ
Woman pulls eyes out
VIDEO જોઈ ડરી ના જતા! આંખો બહાર કાઢી નાંખે છે આ મહિલા, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
Mrutyu Panchak
બહુ જલદી શરૂ થશે સૌથી ભયાનક, કષ્ટકારી પંચક, આ કામ તો ભૂલેચૂકે ન કરતા, નહીં તો ઉપાધિ