हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ક્લાર્ક
ક્લાર્ક News
ગોપાલ ઇટાલિયા
ગોપાલ ઇટાલિયા આપમાં જોડાયા, ગુજરાતમાં યુવાઓના ભરોસે ફરી AAP પાર્ટી થશે સક્રિય
ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ની જવાબદારી સોંપવામાં આવી છે. પણ શું ખરેખર ગોપાલ ઝાડુ થી સાફ સફાઈ કરી શકશે કે ઝાડુ સાથે પોતે સાફ થશે એ સવાલ સૌથી મોટો ઉભો થયો છે કારણકે ગુજરાતમાં કદી ત્રીજી પાર્ટીને મહત્વ મળ્યું નથી અને તે ગુજરાત ની રાજનીતિમાં સફળ પણ નથી થઈ.
Jun 26,2020, 15:32 PM IST
clark
સીટી સિવિલ સેશન્સ કોર્ટનાં 8માં માળેથી છલાંગ લગાવી ક્લાર્કની આત્મહત્યા
શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલી સીટી સિવિલ સેશન્સ કોર્ટના એક વ્યક્તિએ આત્મહત્યા કરી છે. કોર્ટમાં જ કામ કરતા પલક સોનીએ નવી કોર્ટ બિલ્ડીગનાં 8 માં મળેથી કુદીને જીવન ટુકાવ્યું છે. પલક સોનીએ કુદીને કોર્ટના બેઝમેન્ટ પાર્કિગમાં પટકાયો હતો. ઘટના સ્થળે જ પલક સોનીનું મોત નિપજ્યું છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ સીટી સિવિલ કોર્ટના પ્રિન્સિપલ જજ અને અન્ય જજ પણ ત્યાં દોડી આવ્યા હતા. પલકની આત્મહત્યા મામલે પરિવારને જાણ કરવામાં આવી હતી.
Jan 4,2020, 19:59 PM IST
demand
હાઇકોર્ટનાં જજની દેખરેખમાં ભરતી પ્રક્રિયા કરવાની કોંગ્રેસની માંગ
હાઇકોર્ટના સીટીંગ જજની દેખરેખમાં તમામ ભરતી પ્રક્રિયા કરવાની માંગ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરવામાં આવી. સરકાર દ્વારા બિનસચિવલયની પરીક્ષા રદ્દ કરવાના લેવાયેલા નિર્ણયને ચાવડાએ ગુજરાતની યુવાશક્તિનો વિજય ગણાવ્યો તેમણે ઉમેર્યુ કે રાજ્ય સરકારની ભરતીમાં થતા ભરાષ્ટ્રચાર અને ગોટાળાનો પર્દાફાશ થયો છે. પહેલા દિવસથી જ પરીક્ષાનું પેપર લીક થયાની યુવાનોની રજુઆત હતી. જેને લઇને ગુજરાતનો યુવાન સંગઠિત થઈને રસ્તા પર ઉતર્યા તેનો વિજય થયો તેમણે આક્ષેપ કર્યો કે ભરતી પ્રક્રિયાઓની જે સરકારી વ્યવસ્થા છે તે તમામ ભરાષ્ટ્રચારના એપી સેન્ટર છે. પરીક્ષા રદ્દ કરવી એ સમસ્યાનું નિવારણ નથી કેમકે ભવિષ્યમાં જે ભરતી પ્રક્રિયા થશે તેમાં યુવાનોને વિશ્વાસ રહેશે ખરો? તેવો સવાલ અમિત ચાવડાએ ઉઠાવ્યો હતો. ચાવડાએ કહ્યુ કે ગુજરાતના યુવાનને સરકારમાં અને ગુજરાતની ભરતી પ્રક્રિયામાં વિશ્વાસ રહ્યો નથી. નવી ભરતી માટે ગુજરાતના યુવાનો પાસેથી અભિપ્રાયો મંગાવવા જોઈએ. હાઇકોર્ટના સીટીંગ જજની દેખરેખમાં તમામ ભરતી પ્રક્રિયા થવી જોઈએ સાથેજ નિષ્ણાંતોના સૂચનો મેળવીને ફૂલપૃફ સિસ્ટમ સરકારે બનાવવી જોઈએ. જેથી સાચા પરીક્ષાર્થીઓને કોઇ અન્યાય ન થાય.
Dec 17,2019, 22:02 PM IST
બિન સચિવાલય પરીક્ષા
અમદાવાદના 515 કેન્દ્રો પર યોજાઇ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા
રાજ્યભરમાં આવતી આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક(Bin Sachivalay Cleark)ની પરીક્ષા લેવાનાર છે. ક્લાર્ક - ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ - 3 સંવર્ગ (Office Assistant Examination) ના 3700 થી વધુ પદો માટે પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 11 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ પરીક્ષા આવતી કાલે રવિવારે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાના સમયમાં લેવાશે. અત્રે જણાવવાનું કે આ પરીક્ષા અગાઉ 20 ઓક્ટોબરના રોજ યોજાવવાની હતી પરંતુ તે સમયે પરીક્ષા રદ્દ થયા બાદ નવી તારીખ 17 નવેમ્બરના રોજ જાહેર કરાઈ હતી.
Nov 17,2019, 14:50 PM IST
બિન સચિવાલય પરીક્ષા
આજે 11 લાખ ઉમેદવારો આપશે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા
રાજ્યભરમાં આવતી આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક(Bin Sachivalay Cleark)ની પરીક્ષા લેવાનાર છે. ક્લાર્ક - ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ - 3 સંવર્ગ (Office Assistant Examination) ના 3700 થી વધુ પદો માટે પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 11 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ પરીક્ષા આવતી કાલે રવિવારે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાના સમયમાં લેવાશે. અત્રે જણાવવાનું કે આ પરીક્ષા અગાઉ 20 ઓક્ટોબરના રોજ યોજાવવાની હતી પરંતુ તે સમયે પરીક્ષા રદ્દ થયા બાદ નવી તારીખ 17 નવેમ્બરના રોજ જાહેર કરાઈ હતી.
Nov 17,2019, 12:09 PM IST
બિન સચિવાલય પરીક્ષા
કાલે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા, 3171 કેન્દ્રો પર 11 લાખ ઉમેદવારો આપશે એક
રાજ્યભરમાં આવતી કાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક(Bin Sachivalay Cleark)ની પરીક્ષા લેવાનાર છે.
Nov 16,2019, 21:03 PM IST
Anti Corruption Bureau
વડોદરા : તાલુકા પંચાયતના TDO અને ક્લાર્ક 15-15 હજારની લાંચ લેતા રંગે હાથ ઝ
વ્યવસાય વેરાના લાયસન્સ અંગે વેપારી પાસેથી લાંચ માંગી હતી જો કે એસીબીએ છટકુ ગોઠવીને બંન્નેને રંગે હાથ ઝડપી લીધા હતા
Nov 6,2019, 23:02 PM IST
લાંચ
પાલનપુરમાં ACBની ટ્રેપ, સિનિયર ક્લાર્ક 5 હજારની લાંચ લેતા ઝડપાયો
ઉદ્યોગ કેન્દ્રના આઉટ સોસિંગ સિનિયર ક્લાર્ક ગિરિશ પ્રજાપતિ 5 હજારની લાંચ લેતા ઝડપાયા હતો. અરજદાર જોડે ઉધોગ કેન્દ્રમાં લોન પાસ કરાવવા 5 હજારની માંગણી કરી હતી.
Oct 22,2019, 22:55 PM IST
બિન સચિવાલય ક્લાર્ક
વિદ્યાર્થી આનંદો ! બિનસચિવાલય ક્લાર્કની ખાલી જગ્યાઓમાં વધારો
ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો મામલે નવી માહિતી સામે આવી રહી છે. આગામી એક મહિનામાં આવશે નવી જાહેરાત કરવામાં આવશે. અંદાજે 4500 જેટલી નવી ભરતીની જાહેરાત કરાશે. હાલની 3500 જેટલી જગ્યાઓમા કરાશે વધારો કરીને 4500 કરવામાં આવશે. સ્નાતક સુધીનો અભ્યાસ ફરજીયાત રહેશે. વય મર્યાદામાં પણ કરાશે વધારો.
Oct 14,2019, 19:55 PM IST
મહેસાણા
મહેસાણા: રોજગાર કચેરીના ક્લાર્કએ ગળાની નસ કાપી વોશરૂમમાં કર્યો આપઘાત
શહેરની રોજગારી કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યકતિએ કચેરીની પાસે આવેલા વોશરૂમમાં ગાળાની નાસ કાપીને આત્મહત્ય કરી લીધી હતી.
Dec 17,2018, 19:58 PM IST
Trending news
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!