हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
99/ 6
(39.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કષ્ટભંજન હનુમાન
કષ્ટભંજન હનુમાન News
spiritual
Sankatmochan Hanuman: હનુમાનજીના આ સ્વરુપની પૂજા એટલે કારર્કિદીમાં સફળતાની ગેરંટી
Sankatmochan Hanuman: શાસ્ત્રો અનુસાર જ્યારે જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી પડે અથવા તો નિષ્ફળતાને સફળતામાં બદલવી હોય ત્યારે બજરંગ બાણનો પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
Jan 11,2024, 19:19 PM IST
Himesh Reshammiya
બોલિવુડ સિંગર હિમેશ રેશમિયા સાળંગપુરમાં દાદાના શરણે, પરિવાર સાથે દર્શન કર્યાં, PHOTO
Himesh Reshammiya At Kastabhanjan Hanuman Temple Salangpur : સુપ્રસિદ્ધ ગાયક કલાકાર હિમેશ રેશમિયાએ પરિવાર સાથે કિંગ ઓફ સાળંગપુરના દર્શન કર્યા. હિમેશ રેશમિયાને સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યુ હતું. હિમેશ રેશમિયાએ કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Jun 26,2023, 14:49 PM IST
ગુજરાત યાત્રા
Gujarat Yatra પહોંચી સાળંગપુર અને મહેસાણા
ઝી 24 કલાકના વિશેષ કાર્યક્રમ ગુજરાત યાત્રામાં આજે જુઓ બોટાદના સાળંગપુર ધામના સ્વામીજીના મનની વાત અને મહેસાણાની જનતાના પ્રતિભાવ.
Jan 19,2020, 20:40 PM IST
Diwali
સાળંગપુરમાં ભક્તો ઉમટ્યા, શનિવાર અને કાળી ચૌદસનો અનેરો યોગ
સાળંગપુર હનુમાનજી મંદિરે કાળી ચૌદશ નિમિતે મારૂતિ યજ્ઞ યોજાયો હતો. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મારૂતિ યજ્ઞમાં હાજરી આપી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દરશન કરી ધન્યતા અનુભવી. તો આજે દાદાનો વહાલો દિવસ શનિવાર અને આજે કાળી ચૌદશ એક અનેરો યોગ છે.
Oct 26,2019, 13:29 PM IST
હનુમાન જયંતિ
હનુમાન જયંતિના પર્વ પર સાકરીયા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
આજે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિનો તહેવાર છે ત્યારે દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તમામ હનુમાનજીના મંદિરોમાં ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે તો જુઓ ડ સાકરીયા હનુમાન મંદિરનો માહોલ
Apr 19,2019, 16:17 PM IST
હનુમાન જયંતિ
હનુમાન જયંતિના પર્વ પર સાળંગપુર અને અમદાવાદ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
આજે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિનો તહેવાર છે ત્યારે દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તમામ હનુમાનજીના મંદિરોમાં ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે તો જુઓ બોટાદ અને અમદાવાદ હનુમાન મંદિરનો માહોલ
Apr 19,2019, 14:48 PM IST
હનુમાન જયંતિ
હનુમાન જયંતિના પર્વ પર ડભોડા અને લાંભવેલ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
આજે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિનો તહેવાર છે ત્યારે દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તમામ હનુમાનજીના મંદિરોમાં ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે તો જુઓ ડભોડા અને લાંભવેલ હનુમાન મંદિરનો માહોલ
Apr 19,2019, 14:47 PM IST
હનુમાન જયંતિ
હનુમાન જયંતિના પર્વ પર સાળંગપુર મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે આજે સવારથી દાદાના દર્શન માટે ભક્તોની લાઇન જોવા મળી હતી. જેવા મંદિરના દરવાજા ખૂલ્યા કે, લોકો દાદાના દર્શન માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. મંગળા આરતીનો લાભ લેવા માટે લોકો મોટી સંખ્યામાં મંદિર પહોંચી ગયા હતા. આજે હનુમાનજી જયંતી હોઈ આખો દિવસ મંદિર ખુલ્લુ રહેવાનું છે.
Apr 19,2019, 10:01 AM IST
Trending news
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ