હનુમાન જયંતિના પર્વ પર ડભોડા અને લાંભવેલ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

આજે ચૈત્ર સુદ પૂનમ અને હનુમાન જયંતિનો તહેવાર છે ત્યારે દેશભરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તમામ હનુમાનજીના મંદિરોમાં ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે તો જુઓ ડભોડા અને લાંભવેલ હનુમાન મંદિરનો માહોલ

Trending news