हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કમોસમી
કમોસમી News
maha cyclone
Maha Cyclone અપડેટ : દિલ્હી-હરિયાણા-પંજાબની NDRFની ટીમ ગુજરાત પહોંચી
અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાં (maha cyclone) ની વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ આ વાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડા સામે લોકોને રક્ષણ અપાવવા દિલ્હી અને હરિયાણાથી NDRFની ટીમ ગુજરાત પહોંચી છે. તો પંજાબની ટીમ ટૂંક સમયમાં જ પહોંચશે. આ ટીમોને ગુજરાતના વિવિધ દરિયા કાંઠાના શહેરોમાં તૈનાત કરી દેવાઈ છે.
Nov 5,2019, 15:55 PM IST
maha cyclone
અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું ‘મહા’ ગુજરાત તરફ વળ્યું
અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું મહા વાવાઝોડું (maha cyclone) આખરે ગુજરાત તરફ વળી ગયું છે. પરંતુ થોડા રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની તીવ્રતા સામાન્ય ઓછી થઈ છે. ગુજરાત કાંઠે આવતા સુધીમાં વધુ નબળું પડશે. 7 નવેમ્બરે સવારે ગુજરાત કાંઠે આ વાવાઝોડું ટકરાશે. તો 6 નવેમ્બરે ગીર-સોમનાથ, આણંદ, જૂનાગઢ, દીવ ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, રાજકોટ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 7 નવેમ્બરે ભરૂચ, વડોદરા, આણંદ, સુરતમાં વરસાદ થશે. આ સમયે પવનની ગતિ 70 થી 80 કિમિ પ્રતિ કલાકની રહેશે. જોકે, 8 તારીખ સુધીમાં વાવાઝોડું વધુ નબળું પડી જશે.
Nov 5,2019, 14:41 PM IST
maha cyclone
Maha Cycloneના લેટેસ્ટ અપડેટ : જાણો ગુજરાતથી હાલ કેટલું દૂર છે?
મહા વાવાઝોડું ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગણતરીના કલાકોમાં NDRFની ટીમો ગુજરાતના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવશે અને લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે. મહા વાવઝોડુ ગુજરાત તરફ આવતા જ તે નબળું પડશે અને વાવઝોડાની ગતિમાં ઘટાડો થશે. ત્યારે હાલ મહા વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ મુજબ, મહા સંકટ વેરાવળથી 720 કિલોમીટર દૂર, દીવથી 770 કિલોમીટર દૂર અને પોરબંદરથી 670 કિમી દૂર છે.
Nov 5,2019, 8:53 AM IST
maha cyclone
Maha cycloneનો શનિવારનો રિપોર્ટ : 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો
રાજ્ય પરથી મહા વાવાવઝોડા (maha cyclone)નું સંકટ ટળી ગયું છે. પરંતુ હજુ કમોસમી વરસાદનો ખતરો બરકારર છે અને વરસાદ વરસી પણ રહ્યો છે. શનિવારે રાજ્યના 115 તાલુકાઓમાં માવઠું થયું. આ માવઠું પણ માવઠું કહેવા જેવું નથી. ઘણા તાલુકાઓમાં તો 3-3 ઈંચ નુકસાનીનો વરસાદ ખાબક્યો છે. મહા વાવાઝોડાને કારણે ગુજરાતમાં શનિવારે કુલ 115 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો. નવસારીના ખેરગામમાં સૌથી વધુ 84 MM વરસાદ નોંધાયો. ‘મહા’વાવઝોડાને પગલે 15 NDRFની ટીમ સજ્જ કરી દેવાઈ છે.
Nov 3,2019, 10:56 AM IST
થરાદ
થરાદમાં વાતાવરણમાં પલટો, શરૂ થયો કમોસમી વરસાદ
રાજ્યમાં દિવાળી બાદ પણ વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતો કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થતાં મુશ્કેલીમાં મુકાય ગયા છે. પહેલા કયાર વાવાઝોડાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવે 'મહા' વાવાઝોડાને કારણે વરસાદની આગાણી પણ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. થરાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે.
Nov 1,2019, 19:45 PM IST
Arvalli
અરવલ્લીના કમોસમી વરસાદે લીધો એકનો જીવ, જુઓ વિગત
અરવલ્લી જિલ્લાના શામળાજીમાં વાવાઝોડા સાથે વરસાદ થયો તો અચાનક વાવાઝોડાથી પતરાનો શેડ ધરાશાયી થયો છે જેને કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે, હાલ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો શેડ નીચે પાર્ક કરેલાં વાહનોને પણ નુકસાન થયું છે..
May 17,2019, 19:25 PM IST
Kutch
કચ્છમાં કમોસમી વરસાદથી કેરી અને દાડમના પાકને ભારે નુકસાન
16 એપ્રિલે રાજ્યમાં ત્રાટકેલા વાવાઝોડા અને માવઠાથી પૂર્વ કચ્છના અંજાર પંથકમાં કેરી અને દાડમના પાકને ભારે નુકસાન થયું છે, ફાલ આવી ગયા બાદ કેરીઓ ઝાડ પરથી ખરી જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે
Apr 26,2019, 20:10 PM IST
Trending news
Relationship Tips
Relationship Tips: આ ભૂલના કારણે સંબંધમાં પડે છે એવી તિરાડ છે ક્યારેય ભરાતી નથી
Manipur
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ, , 3 મંત્રી 6 MLAના ઘર પર હુમલો, CMના જમાઈનું ઘર પણ બાળ્યું
AJWAIN
Ajwain: રાત્રે હુંફાળા પાણી સાથે 1 ચમચી અજમો ખાવાથી મટી જાય છે આ બીમારીઓ
jyotish tips
Jyotish Tips: કોઈ માંગે તો પણ ઉધાર ન આપવી આ 3 વસ્તુઓ, આપે તે થઈ જાય કંગાળ
Shubman Gill
પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્ટો મોટો ઝટકો, બહાર થઈ ગયો આ સ્ટાર બેટર
pm narendra modi
17 વર્ષ બાદ નાઈજિરિયાના પ્રવાસે ભારતીય PM, જાણો કેમ ઈન્ડિયા માટે મહત્વનો છે આ દેશ
gujarat
ભેંસોના તબેલામાં ઘૂસવું સિંહણને ભારે પડ્યું! VIDEO જોઈ કહેશો ‘હિમ્મતે મર્દા તો મદદે
gujarat
અમદાવાદની ખ્યાતિમાં ચાલી રહ્યો છે મોતનો ખેલ! 2 નહીં 8 જણને ચીરી નાંખ્યા, મોટા ખુલાસા
Gujarat school
તમારા બાળકોને હવે મનને ગમે એ કલરનું સ્વેટર પહેરાવો! શાળાઓને ઝટકો, નહીં ચાલે મનમાની
chevening scholarship
આ સ્કોલરશિપ મળી તો ભયોભયો! બ્રિટેનમાં ખાવું-પીવું, ભણવું, રહેવું, ભાડું બધું મફત