हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એશિયા
એશિયા News
gujarat
ઊંઝા APMCની ચૂંટણીમા MLA કિરીટ પટેલ અને અરવિંદ પટેલ કપાયા, જાણો APMC ચૂંટણીનું ચિત્ર
ઊંઝા APMCની ચૂંટણીમાં ભાજપ દ્વારા મેન્ડેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથને સમાંતર જાળવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ઉંઝા APMCની ચૂંટણીમાં ધારાસભ્ય કીરીટ પટેલ અને અરવિંદ પટેલને કાપવામાં આવ્યા છે.
Dec 12,2024, 13:30 PM IST
Godhara
ગુજરાતના આ શહેરમાં છે એશિયાનુ સૌથી મોટું કબ્રસ્તાન, 33 એકરમાં જ્યાં જુઓ ત્યાં કબર!
asia biggest cemetery in gujarat : ગુજરાતના ગોધરા શહેરને કોણ નથી જાણતું, આ શહેર ગોધરા હત્યાકાંડ માટે ચર્ચાયું હતું. પરંતુ આ શહેરની બીજી પણ એક મોટી ઓળખ છે. એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન આ શહેરમાં આવેલું છે. આ કબ્રસ્તાન 400 વર્ષ જૂનું છે અને જેનું નામ શેખ મઝવાર કબ્રસ્તાન છે.
Sep 1,2024, 12:02 PM IST
zojila pass ladakh
માત્ર 15 મિનિટમાં પુરી થશે 3 કલાકની સફર! ભારતની શાન છે આ સૌથી ઉંચી ટનલ
Zojila Tunnel: આવનારા વર્ષોમાં ખરાબ હવામાન કે ભારે બરફવર્ષા છતાં કાશ્મીર ઘાટી અને લદાખની વચ્ચે કનેક્શન નહીં કપાય. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે BROને ઠંડીની સિઝનમાં સતત જોજિલા પાસ પર બરફ હટાવવાનું કામ કરવું પડે છે. પરંતુ હવે ટનલ તૈયાર થવાથી તે સાવ ઓછું થઈ જશે.
Aug 21,2024, 21:18 PM IST
business world
અમદાવાદના અદાણી, મુંબઈના અંબાણી..જાણો કયા-કયા શહેરના ધનકુબેરોનો છે દુનિયામાં દબદબો
know city wise indias richest person of india: પોતાની સમૃદ્ધ સંસ્કૃતિઓ અને વધતી જતી અર્થવ્યવસ્થા સાથે, ભારત એક એવો દેશ છે જ્યાં ઉદ્યોગસાહસિક ભાવના ખીલે છે. આ જ કારણ છે કે એશિયાના સૌથી અમીર લોકો ભારતના છે. દુનિયામાં પણ આ લોકોનો વાગે છે ડંકો,,,,એમાંય ગુજરાતીઓની છે બધે જ બોલબાલા...અંબાણી હોય કે અદાણી ટોચના અબજોપતિ ઉદ્યોગપતિઓ છે ગુજરાતી...
Jul 22,2024, 22:39 PM IST
Gamdu jage che
ગામડું જાગે છે: કચ્છના આ વિસ્તારની ઘાસ એશિયામાં બેસ્ટ, છતા માલઘારીઓને મોટું નુકશાન
ગામડું જાગે છે: કચ્છના આ વિસ્તારની ઘાસ એશિયામાં બેસ્ટ, છતા માલઘારીઓને મોટું નુકશાન
Nov 22,2019, 23:05 PM IST
અકસ્માત
સાઉદીમાં બસ અકસ્માતમાં 35 વિદેશીઓના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ
સાઉદીના મદીના શહેરમાં એક બસ અને એક ભારે વહાન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 35 વિદેશીઓના મોત થયા છે. જ્યારે 4 અન્ય ઘાયલ થયા છે. અલ હમના હોસ્પિટલમાં આ ચારેય ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
Oct 17,2019, 11:02 AM IST
ચીન
જિનપિંગના ભારત પ્રવાસ પહેલા જ ચીની મીડિયાએ કહ્યું- ભારત વગર 21મી સદી એશિયા
ચીની (China) રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના ભારત પ્રવાસ પહેલા ચીની મીડિયાએ ભારતના ખોબલે ખોબલે વખાણ કર્યા છે.
Oct 11,2019, 8:38 AM IST
Unjha
એશિયાનું સૌથી મોટું ઊંઝા માર્કેટયાર્ડ કેમ કરાયું બંધ? જુઓ વિગત
1 કરોડ રૂપિયાના રોકડ ઉપાડ પર 2% TDSની જોગવાઈ સામે ઊંઝા માર્કેટયાર્ડ બંધ,ઊંઝા માર્કેટયાર્ડના વેપારી એસોશિએસનની જનરલ સભામાં લેવાયો હતો નિર્ણય.વેપારીઓએ ધંધા બંધ રાખી નોંધાવ્યો વિરોધ.
Sep 3,2019, 14:35 PM IST
એશિયા
એશિયાનું એકમાત્ર ઐતિહાસિક સોલેરિયમ બની રહ્યું છે ઇતિહાસ
શહેરીજનોની સારવાર માટે જામનગરના મહારાજા જામ રણજીંત સિંહે આ સોલેરિયમનું નિર્માણ કરાવ્યું હતું. આ સોલેરિયમમાં હજારો લોકની સૂર્યકિરણથી સારવાર કરવામાં આવતી હતી. આ સારવારથી રક્તપિત્ત, કોઢમાંથી દર્દીઓને રહાત મળતી હતી.
Feb 14,2019, 9:14 AM IST
એશિયા
એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં દર્દીઓની પથારી રોડપર, છે ગંદકીનું સામ્રાજ્ય
અમદાવાદને મેડીસીટી અને સ્માર્ટ સીટી બનાવવાની યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જોકે, અમદાવાદની અસારવા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનું નધરોળ તંત્ર અને બેજવાબદાર વહીવટના લીધે દર્દીઓ અને તેમના સગાઓ મુશ્કેલીમાં મુકાયા છે.
Feb 9,2019, 19:18 PM IST
અમરેલી
સરકારના ટ્રેનની ગતિ ઘટાડવાના નિર્ણયથી બચ્યા સિંહોના જીવ, આ રહ્યો પુરાવો
સમગ્ર એશિયામાં ગુજરાતમાં ગીરના જંગલામાં જ એશિયાઇ સિંહ વસવાટ કરે છે. પરંતુ કેટલીક વાર આ સિંહોમાંથી કેટલાક સિંહો ટ્રેનની અકસ્માતે મોત થાય છે. હાલમાંજ અમરેલી પાસે ટ્રેન નીચે આવી જતા ત્રણ જેટલા સિંહોના મોત થયા હતા.
Dec 31,2018, 18:13 PM IST
bipin rawat
ભારતને વધારાના ક્ષેત્રની લાલસા ક્યારે પણ રહી નથી: સેના પ્રમુખ બિપિન રાવત
જનરલ બિપિન રાવતે કહ્યું કે, અમારી સુરક્ષા નીતિની બે મુળભુત પાયા છે, અમારી પાસે કોઇ વધારાની ક્ષેત્રીય લાલચ નથી
Nov 1,2018, 21:29 PM IST
Trending news
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો