हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એરસ્ટ્રાઇક
એરસ્ટ્રાઇક News
Lok Sabha elections 2019
VIDEO: પહેલી વાર મતદાન કરવા જઇ રહેલ યુવાનને PM મોદીની 3 અપીલ
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, આઝાદી પહેલા કોંગ્રેસ નેતાઓએ સમજદારીથી કામ કર્યું હોત તો 1947માં પાકિસ્તાન બન્યું જ ન હોત
Apr 9,2019, 16:07 PM IST
balakot
બાલકોટ હુમલાના મહિના બાદ પુરાવા નષ્ટ કરી પાકે.મીડિયાને કેમ્પો દેખાડ્યાં
ગુપ્ત સુત્રો અનુસાર પાકિસ્તાને બાલકોટમાં આ મહિના દરમિયાન હુમલાનાં તમામ પુરાવાઓ નષ્ટ કરી દીધા હતા
Mar 29,2019, 20:36 PM IST
Sangeet Som
એરફોર્સનાં પ્લેન વધારે રોકાયા હોત તો લાહોરમાં આજે ત્રિરંગો ફરકી રહ્યો હોત
સરઘનાના ભાજપ ધારાસભ્ય સંગીત સોમે બાલકોટ એરસ્ટ્રાઇક મુદ્દે મોટુ નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે, જો વાયુસેના થોડો વધારે સમય રોકાઇ હોત તો લાહોરમાં પણ ત્રિરંગો ફરકી રહ્યો હોત
Mar 18,2019, 16:06 PM IST
Air Strike
રાજનીતિક પોસ્ટરો પર શહીદોની તસ્વીરોનો ઉપયોગ ન થવો જોઇએ: જેટલી
અરૂણ જેટલીએ કહ્યું કે, સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક અથવા હવાઇ હુમલો લોકસભા ચૂંટણી અભિયાનનો હિસ્સો ન હોવો જોઇએ
Mar 16,2019, 21:37 PM IST
azam khan
આઝમ ખાનનું વિવાદિત નિવેદન, સાંભળીને તમારા રૂંવાડા બેઠા થઇ જશે !
એર સ્ટ્રાઇકનાં મુદ્દે રાજનીતિકરણ કરવા મુદ્દે નેતાઓ એલફેલ નિવેદનો આપી રહ્યા છે. સમાજવાતી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને પણ આ અંગે એક વિવાદિત નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર આઝમ ખાને કહ્યું કે, "પહેલીવાર એવું થયું છે કે સર્જીકલ સ્ટ્રાઇકનાં નામે મત માંગવામાં આવી રહ્યા છે. એટલે કે સૈનિકોનાં જીવન પર મત ગણવામાં આવી રહ્યા છે. સરહદોના પણ સોદા થઇ રહ્યા છે. લોહીના સોદા થઇ રહ્યા છે. વર્દીઓનાં સોદા થઇ રહ્યા છે."
Mar 11,2019, 23:43 PM IST
air force
જે યુદ્ધવીર હોય છે તેઓ મરાયેલા લોકોની ગણત્રી નથી કરતા: ગૃહમંત્રી રાજનાથ
રાજનાથ સિંહે કહ્યું કે, આતંકવાદની સામે લડવા માટે તમામ દળોને એકત્ર થઇને ઉભા રહેવું જોઇએ
Mar 8,2019, 18:35 PM IST
terror attack
રંગે હાથ પકડાયું પાકિસ્તાન, આપણા જ કેટલાક લોકો દુશ્મનને કરી રહ્યા છે મદદ
ચૂંટણીના વર્ષમાં યુપી પર ભેટસોગાદોની વર્ષા થઇ રહી છે ત્યારે શુક્રવારે વડાપ્રધાન મોદીએ કાનપુરમાં પુલવામાં આતંકવાદી હુમલાના બહાને વિપક્ષ પર તીખો હુમલો કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, એક તરફ જ્યાં અમારા જવાનોની વીરતાથી આપણી સેનાની છાતી ગજગજ ફુલી રહી છે, બીજી તરફ ઘરની અંદર પણ કેટલાક લોકો એવા પણ છે જેમનાં નિવેદનનો ફાયદો આતંકવાદીઓનાં શુભચિંતકો ઉઠાવી રહ્યા છે.
Mar 8,2019, 17:48 PM IST
|Indian Air Force
બાલાકોટ એરસ્ટ્રાઇક: ભેદ ખુલવાનાં ડરથી મીડિયાને અટકાવી રહ્યું છે પાકિસ્તાન
પુલવામા આતંકવાદી હુમલાના ગુનેગારોને પાઠ ભણાવવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘુસીને એરસ્ટ્રાઇક કરી પરંતુ પાડોશી દેશ વિશ્વને ગુમરાહ કરી રહ્યું છે
Mar 8,2019, 15:51 PM IST
Trending news
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા