हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એન્ટીગા ટેસ્ટ
એન્ટીગા ટેસ્ટ News
India vs West Indies
રોહિત-અશ્વિનને તક ન આપવા પર કોહલી પર ઉઠ્યા હતા સવાલ, હવે આપ્યો આ જવાબ
આ મેચ માટે ટીમમાં દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રોહિત શર્માને જગ્યા ન આપવા પર ઘણી ચર્ચા થઈ હતી. ગાવસ્કરે તેને આશ્ચર્યચકિત કરનારો નિર્ણય ગણાવ્યો હતો.
Aug 26,2019, 18:40 PM IST
India vs West Indies
બુમરાહ એન્ડ કંપનીએ ભારતને બનાવ્યું વિશ્વ વિજેતાઃ સહેવાગ
વીરેન્દ્ર સહેવાગનું માનવું છે કે બુમરાહની આગેવાની વાળો પેસ એટેક જ ટીમ ઈન્ડિયાને નંબર 1 બનાવનાર ફેક્ટર છે.
Aug 26,2019, 15:49 PM IST
India vs West Indies
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 5 વિકેટ ઝડપીને જસપ્રીત બુમરાહે બનાવ્યો એશિયન રેકોર્ડ
જસપ્રીત બુમરાહે રવિવારે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈનિંગમાં 5 વિકેટ પોતાના નામે કરી, તો તે પ્રથમ એશિયન બોલર બની ગયો, જેણે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝમાં 5 વિકેટ પોતાના નામે કરી હોય.
Aug 26,2019, 15:00 PM IST
Ajinkya Rahane
Ind vs WI: અંજ્કિય રહાણેએ વિન્ડીઝ સામે કર્યો કમાલ, ફટકારી સદી
રહાણેના બેટથી ટેસ્ટ સદી બે વર્ષ બાદ આવી છે. છેલ્લે તેણે પોતાની ટેસ્ટ સદી 2017મા શ્રીલંકા વિરુદ્ધ ફટકારી હતી. તે ટેસ્ટ મેચમાં રહાણેએ 132 રન બનાવ્યા હતા.
Aug 25,2019, 23:14 PM IST
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ
IND vs WI: વિરાટ અને રહાણેની અણનમ અડધી સદી, ભારતની લીડ 250ને પાર
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને અંજ્કિય રહાણેએ અડધી સદી પૂરી કરી અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે રમત સમાપ્ત થયા સુધી લીડ 260 રન સુધી પહોંચાડી દીધી છે.
Aug 25,2019, 15:12 PM IST
વિરાટ કોહલી
IND vs WI: કેપ્ટન વિરાટ કોહલી વાંચી રહ્યો હતો આ પુસ્કર, તસ્વીર થઈ વાયરલ
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર પોતાના વલણને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેણે પોતાના ગુસ્સાને કારણે ઘણીવાર આલોચનાનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે તે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
Aug 24,2019, 21:07 PM IST
Ravidra Jadeja
મેં મારૂ સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યોઃ જાડેજા
એક સમયે ભારતનો સ્કોર 6 વિકેટ પર 189 રન થઈ ગયો હતો. પરંતુ જાડેજાના 58 રનની મદદથી મહેમાન ભારતીય ટીમ 297 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.
Aug 24,2019, 16:49 PM IST
ભારત vs વેસ્ટ ઈન્ડિઝ
INDvsWI, 1st Test Day 2: એન્ટીગા ટેસ્ટમાં ઈશાંતનો ધમાકો, ભારતની સ્થિતિ મ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી એન્ટીગા ટેસ્ટના બીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝે પોતાની પ્રથમ ઈનિંગમાં 8 વિકેટ ગુમાવીને 189 રન બનાવી લીધા છે.
Aug 24,2019, 15:06 PM IST
west indies vs england
WI vs ENG: એન્ટીગા ટેસ્ટમાં રોચનો કમાલ, ત્રીજા દિવસે વિન્ડિઝનો વિજય
ત્રીજા દિવસની શરૂઆત વેસ્ટઈન્ડિઝ ટીમે 8 વિકેટ પર 291 રનથી કરી અને ટીમ 306માં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડને 42.1 ઓવરમાં 132 રને ઓલઆઉટ કરી દીધું હતું.
Feb 3,2019, 9:52 AM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો