हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એનએચએસઆરસીએલ
એનએચએસઆરસીએલ News
supreme court
ગુજરાતનાં ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકાવવાની માંગ કરી, SCની નોટિસ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રોન પ્રોજેક્ટથી પ્રભાવિત ખેડૂતોની અરજી અંગે ગુજરાત સરકાર અને નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને (NHSRCL) નોટિસ ફટકારી છે. જમીન માટે વધારે વળતરની માંગ કરી રહેલા ખેડૂતો બુલેટ ટ્રેન યોજના અટકાવવા માંગે છે. જો કે આજે સુપ્રીમ કોર્ટે એવો કોઇ આદેશ આપ્યો નથી. આ મુદ્દે આગામી સુનવણી 20 માર્ચે થશે.
Jan 17,2020, 17:13 PM IST
બુલેટ ટ્રેન
બુલેટ ટ્રેન માટે 25 માર્ચ સુધી કરો આ કામ, જીતી શકો છો દોઢ લાખ સુધીનું ઇનામ
જો તમારું મન પણ કંઇક ક્રિએટિવ કરવાનું છે જેથી તમને કમાણી પણ થાય તો તમારા માટે સોનેરી તક આવી છે. દેશમાં 'વંદે ભારત એક્સપ્રેસ'ને દોડાવ્યા બાદ મોદી સરકાર બુલેટ ટ્રેન પર ઝડપથી કામ કરી રહી છે. પરંતુ સરકાર 'વંદે ભારત એક્સપ્રેસ'ની માફક તેને પણ અલગ નામ અને ઓળખ આપવા માંગે છે. જો તમે પણ બુલેટ ટ્રેનને નવું નામ આપવા માટે તૈયાર છો તો નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL)ની માફક આયોજિત કરવામાં આવેલી સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.
Mar 18,2019, 16:53 PM IST
બુલેટ ટ્રેન
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: HC પૂછ્યું- થાણેમાં જમીન સંપાદન ક્યારે શરૂ થશે?
જસ્ટિસ રંજીત મોરે અને જસ્ટિસ રેવતી મોહિતે ડેરેની બેંચે નિર્માણ કંપની અટલાંટા લિમિટેડની તરફથી દાખલ અરજી પર સુનાવણી કરી રહી છે. કંપનીને બુલેટ ટ્રેન યોજના માટે હવે રિઝર્વ જમીન પર કામ અટકાવવાની નોટિસને પડકાર આપ્યો છે.
Dec 17,2018, 22:52 PM IST
Trending news
Health Update
શિયાળામાં સાવધાન રહેજો, હાર્ટ એટેકના કેસ વધી જાય છે, આટલું કરવાથી ટળી જશે ખતરો
Abha Power and Steel IPO
27 નવેમ્બરે ઓપન થશે વધુ એક કંપનીનો IPO,પ્રાઇસ બેન્ડ ₹75,ચેક કરો GMP સહિત અન્ય વિગત
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન