हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એજન્ટો
એજન્ટો News
government of gujarat
દસ્તાવેજના નિયમમાં મોટા ફેરફાર! ગોટાળા બંધ, આ તારીખથી ગુજરાતમાં લાગૂ થશે કડક નિયમો
Property Documents: ગુજરાત સરકારે દસ્તાવેજોમાં થતી ગેરરીતિ અટકાવવા માટે કડકમાં કડક પગલાં લેવાનું નક્કી કર્યું છે. સાથે જ મિલકતોના ગોટાળા રોકવા માટે સરકારે નિયમોમાં ધરખમ ફેરફાર કરી દીધો છે. 1 એપ્રિલથી લાગૂ થઈ જશે નવા નિયમો. હવે નવા દસ્તાવેજો થશે એમને આ નિયમો લાગુ થશે. આ નિયમો સરકારે ખોટું થતાં અટકાવવા માટે લાગુ કર્યા છે. જાણો હવે શું ફર્ક પડશે...
Mar 19,2024, 18:11 PM IST
gujarat news
CID ક્રાઇમે નકલી વિઝા પર વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપ્યું
Visa Scam: અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં CID ક્રાઈમના દરોડા. વિદેશ જવાની લ્હાયમાં ઘણાં લોકો પોતાના છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. વિદ્યાર્થીઓમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિદેશનો મોહ વધ્યો છે. એનો ફાયદો લાલચુ એજન્ટો લઈ રહ્યાં છે. આવું જ મસમોટું નકલી વિઝા કૌભાંડ ઝડપાયું. ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં સીઆઈડી ક્રાઈમે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી.
Mar 13,2024, 8:55 AM IST
gujarat
આશરે 200 કરોડનુ ફુલેકું ફેરવાયું! 22 હજાર ગુજરાતી રોકાણકારોને રાતાપાણીએ રોવડાવ્યા
200 Crore Fraud: ખેડા જિલ્લામાં એક વર્ષ અગાઉ કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં પુરા રાજ્યમાંથી 22 હજાર લોકો છેતરાયા હતા. આશરે 200 કરોડોથી વધુની છેતરપિંડી આચરનાર માસ્ટર સોલ્યુશન કંપનીનો વધુ એક આરોપી એક વર્ષ બાદ પોલીસે દબોચ્યો છે.
Jun 11,2023, 16:18 PM IST
mehsana
મહેસાણાઃ 12 દિવસમાં ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી 60 લાખ લીધા, FIRમાં મોટા ખુલાસા
અમેરિકામાં સ્થાયી થવા માટે મહેસાણાના માણેકપુરાના ચૌધરી પરિવારે 11 લોકો પાસેથી લઈને 60 લાખની રકમ ઉઘરાવી હતી અને પછી આ રકમ વિદેશ મોકલતા એજન્ટોને આપી હતી.
May 5,2023, 20:54 PM IST
mehsana
અમેરિકા બોર્ડર પર ચૌધરી પરિવારના મોત મામલે નવો વળાંક; મહેસાણા 3 એજન્ટો સામે કેસ દાખલ
FIR મુજબ ત્રણેય એજન્ટોએ કથિત રીતે અહીં પીડિતોના સંબંધીઓ પાસેથી ₹60 લાખ લીધા હતા અને તોફાની હવામાન વચ્ચે યુએસ-કેનેડા સરહદ પર સેન્ટ લોરેન્સ નદી પાર કરવા માટે ચાર પીડિતોને બોટમાં સવારી કરવા માટે મજબૂર કર્યા હતા.
May 4,2023, 20:38 PM IST
Trending news
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
lifestyle
બદામના તેલમાં છુપાયેલું છે ગ્લાઈંગ સ્કિનનું રહસ્ય, બ્યૂટી એક્સપર્ટની પહેલી પસંદ
bharat brand scheme
મોંઘવારીમાં સરકારે આપી રાહત, 30 રૂપિયામાં કિલો ઘઉંનો લોટ તો 34 રૂપિયામાં મળશે ચોખા
Ahmedabad-Mumbai bullet train project
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના! 5 જેટલા મજૂરો પથ્થરો નીચે દબાય
gujarat
'કોઈ તનથી બીજે છે, કોઈ મનથી બીજે છે, તો કોઈ ધનથી ત્રીજે છે', જાણો ભાભરમાં ભાજપને કોણ
Volkswagen Virtus sale
એક ઝટકામાં ₹2 લાખ સુધી સસ્તી થઈ આ ધાંસૂ કાર, લુક અને માઇલેજમાં પણ છે દમદાર
gujarat
'તારે એની સાથે શું સંબંધ છે', કહીને પત્ની સાથે કર્યો ઝઘડો,ગળું કાપી હત્યારો પતિ ફરાર
Rajkot
જલારામ બાપાની 225મી જન્મ જયંતીને લઈ તડામાર તૈયારી! જાણો આ મહાન સંત વિશે રોચક વાતો
Business
જો આ IPO ખરીદી લીધો તો બરબાદ થઈ જશે તમારા પૈસા! એક્સપર્ટે અત્યારથી કર્યા સાવચેત
gujarat
ભરૂચમાં હવાલાનું ભૂત ફરી ધૂણ્યું! લાખોની રોકડ સાથે ક્રાઇમ બ્રાન્ચે હવાલા કૌભાંડનો...