हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઉઇગર મુસ્લિમ
ઉઇગર મુસ્લિમ News
xi jinping
ઉઇગર અને તિબેટીઓને સુનિયોજીત રીતે ઓળખ કરી ખતમ કરી રહ્યું છે ચીન
ચીન જે ગત્ત શતાબ્દી પહેલા 50 વર્ષ સુધી યુદ્ધગ્રસ્ત હતું, તેણે હવે અડધો ડઝનથી વધારે સીમાવર્તી દેશો પર કબ્જો કરી લીધો છે. શી જિનપિંગ (XI Jinping) ની વિસ્તારવાદી ચીની (CHIN) હતાશા અને સમગ્ર વિશ્વને જીતવાનાં માઓવાદી સંપનાને જોડ્યું છે. LAC માં હાલની સ્થિતી તે જ વિસ્તારવાદી એજન્ડાને આગળ વધારવાનાં એક ભયાનક પ્રયાસનો ભાગ છે. ખાસ નીતિ હેઠળ શી જિનપિંગ લઘુમતીઓની ઓળખને ખતમ કરવા અને સીમાઓની સાથે લઘુમતી પ્રાંતોને અલગ કરવાની વ્યવસ્થીત પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યું છે.
Jul 19,2020, 18:25 PM IST
China
મોદી સરકાર બાદ કાશ્મીરી અલગતાવાદીઓ વિરુદ્ધ ચીન પણ અપનાવશે કડક વલણ !
ચીનનાં શિનજિયાંગમાં ઉઇગર મુસ્લિમોને હિરાસતમાં રાખવા અને ચીન સરકારની તરફથી તેમની સાથે કરવામાં આવી રહેલા ભેદભાવ પર જ્યારે મોટા ભાગનાં મુસ્લિમ દેશો ચુપ છે. બીજી તરફ ગત્ત દિવસોમાં કાશ્મીરનાં અલગતાવાદી નેતા સૈય્યદ અલી શાહ ગિલાનીનું નિવેદન ચીનની ચિંતા વધારી શકે છે. ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન સૈય્યદ અલી શાહ ગિલાનીએ કહ્યું હતું કે, ચીન ઉઇગર મુસલમાનોની સાથે સારો વ્યવહાર નથી કરી રહ્યું. તેમને જબરદસ્તી કેમ્પોમાં પુરીને રાખવામાં આવ્યા છે. ગિલાનીનાં આ નિવેદન બાદ ચીન ભડકે તે નક્કી છે.
Jul 14,2019, 22:59 PM IST
uighur Muslim
રમઝાનમાં ચીન ઉઇગર મુસ્લિમોની મુશ્કેલી વધી, સઉદી અરબની ચુપકીદી પર સવાલ
ચીનમાં પહેલા કરતા ભારે દબાણમાં રહી રહેલા મુસ્લિમોની મુશ્કેલી રમઝાનનાં પવિત્ર મહિનામાં વધી ચુકી છે
May 28,2019, 22:52 PM IST
uighur Muslims
કટ્ટર મુસ્લિમો પર ચીનની આક્રમક કાર્યવાહી, 30 દિવસમાં સરેન્ડરની ચિમકી
ચીને લાખો ઉઇગર મુસ્લિમ યુવાનોને સામ્યવાદનાં નામે એક કેમ્પમાં ગોંધી રાખ્યાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિશ્વમાં તેની ટીકા
Nov 19,2018, 18:22 PM IST
pakistan
ઉઇગર મુસ્લિમો પર લાગેલ પ્રતિબંધમાં ઢીલ આપવા ચીનને પાક.ની અપીલ
આ અપીલ એવા સમયે આવી છે જ્યારે ચીનનાં પશ્ચિમમાં શિનજિયાંગ ક્ષેત્રમાં લઘુમતી ઉઇગર સમુદાયના દસ લાખ લોકોને કસ્ટડીમાં લેવાયાનાં સમાચાર આવ્યા છે
Sep 22,2018, 0:45 AM IST
Trending news
illegal migrants
અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી