हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇન્જેક્શન
ઇન્જેક્શન News
Black Market
મેડિકલ માફિયાઓ સામે સરકાર નિ:સહાય, હવે આ દવાની કાળાબજારી, નાગરિકો પરેશાન
ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. હાલ તો ગુજરાતમાં સ્થિતી એવી છે કે, એક સાંધો ત્યાં 13 તુટે તેવી પરિસ્થિતી છે. ઓક્સિજન અને દાખલ થવાની સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યાં રાજકોટમાં હવે વધારે એક સમસ્યા પેદા થઇ છે. રાજકોટમાં હવે આપવામાં આવતી એન્ટી વાયરલ ડ્રગ ફેબીફ્લૂની અછત સર્જાઇ છે. રાજકોટમાં દર્દીઓના પરિવારજનો છેલ્લા બે ત્રણ દિવસથી દવા નહી મળી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
Apr 29,2021, 17:09 PM IST
surat
સુરત: ઇન્જેક્શન માટે કોરોનાગ્રસ્ત દર્દીનાં સગાના ધરણા, કલેક્ટરે કમિટીની રચના કરી
શહેરના કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા કુદકેને ભુસ્કે વધી રહી છે. બીજી તરફ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર યોગ્ય રીતે નહી થતી હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે. સારવાર માટે વપરાતા મેડેસિવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના દર્દીઓને પણ આ ઇન્જેક્શન લેવા માટે સિવિલ હોસ્પિટલ ખાતે જવું પડે છે. જો કે ઇન્જેક્શનની અછત હોવાના કારણે સિવિલમાં પણ ખુબ જ જરૂર હોય તો જ ઇન્જેક્શન અપાય છે. જેથી ઇન્જેક્શન લેવા માટે આવેલા દર્દીઓનાં સગાએ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ઓફીસની બહાર ધરણા પર બેસી ગયા હતા.
Jul 9,2020, 21:31 PM IST
donald trump
Corona Virus : ટ્રમ્પે આપી વિચિત્ર સલાહ, ટીકા થઇ તો કહ્યું હું તો મજાક કરી રહ્યો
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ (Donald Trump) વિચિત્ર સલાહ આપવાના કારણે ખરાબ રીતે ફસાઇ ગયા છે. કિટાણુનાશક લેવાની વિચિત્ર સલાહ આપીને ફસાઇ ચુક્યા છે. કિટાણુનાશક ઇંજેક્શ લેાની વાત મુદ્દે સમગ્ર વિશ્વ મીડિયામાં તેમની આલોચના થઇ રહી છે. વિપક્ષનાં નેતાઓથી માંડીને કીટાણુનાશક બનાવનારી કંપનીઓ પણ આ મુદ્દે ટ્વીટ કર્યા અને કહ્યું કે, લોકો એવી સલાહને બિલ્કુલ ન માને. આલોચના બાદ ટ્રમ્પ સ્પષ્ટતા આપવા લાગ્યા છે. તેમનું કહેવું છે કે કિટાણુશાન ઇંજેક્ટ કરવાની વાત તેમણે બસ મજાકમાં જ કરી દીધી હતી.
Apr 25,2020, 19:20 PM IST
Trending news
gujarat
ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ ફરી વિવાદમાં! ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે માર્યો ઢોર માર
Manipur
PM મોદી કેમ મણિપુર જતા નથી? કોંગ્રેસના સવાલનો CM બીરેન સિંહે આપ્યો જવાબ
budh gochar 2025
4 જાન્યુઆરીના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે બુધ, આ રાશિઓનું ભાગ્ય પલટી મારશે
breaking news
CM ભૂપેન્દ્ર 'દાદા' ની 9 જિલ્લાઓને નવા વર્ષની ભેટ; નવી 9 મહાનગરપાલિકાઓને અપાઈ મંજૂરી
healthy routine
વધારે કંઈ જ કરવાનું નથી, બસ ખાવા-પીવાની આ 3 આદતો બદલી દો, હંમેશા રહેશો ફીટ અને ફાઈન
gujarat
BREAKING: ગુજરાતને મળી શકે વધુ એક નવો જિલ્લો;CM ભૂપેન્દ્ર પટેલ કરશે સત્તાવાર જાહેરાત
friendship
Friendship: આ 5 હરકતોથી સમજી શકો છો કે સામેની વ્યક્તિમાં છે લુચ્ચાઈ, બચીને રહેજો
gujarat
ગુજરાતમાં IPS બાદ 2016 અને 2021 બેન્ચના 21 IAS અધિકારીઓને પ્રમોશન, કોણ છે લિસ્ટમાં..
Ind vs Aus
ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં રાખવા માંગતા હતા ગંભીર, જાણો કોણે ના પાડી?
ગુજરાત
'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદથી ગૂંજી ઉઠ્યું અંબાજી; નવા વર્ષના પહેલા દિવસે ભક્તો