हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આર્થિક સહાય
આર્થિક સહાય News
Education news
વિદ્યાર્થીના અકસ્માતે મોત માટે ગુજરાત સરકાર ચુકવશે આટલા રૂપિયા! જાણો યોજના વિશે
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે અકસ્માતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અંગેનો મુદ્દો ચર્ચાયો. આ મુદ્દે ગુજરાત સરકારે જણાવી આર્થિક સહાયની વાત...
Aug 22,2024, 14:32 PM IST
Banana
આ સદાબહાર ફળની ખેતીથી કરો લાખોની કમાણી, ગુજરાત સરકાર આપી રહી છે 75 ટકા સહાય
Agriculture News: ખેતીવાડીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિવિધ કૃષિલક્ષી યોજનાઓ પણ અમલી કરવામાં આવી છે. આવી જ એક યોજનામાં સરકાર 50 નહીં બલકે 75 ટકા સહાય આપશે.
Aug 15,2024, 12:49 PM IST
gujarat
જામનગરનું ગૌરવ: 250 જેટલી ગીર ગાયોનું પરિવારની જેમ જતન કરે છે ધર્મેશભાઈ, જાણો સંઘર્ષ
250 જેટલી ગીર ગાયોનું પરિવારની જેમ જતન કરતાં ધર્મેશભાઈ દિલ્હી ખાતે જામનગરનું ગૌરવ વધારશે. ગોપાલ રત્ન એવોર્ડથી સન્માનિત જામનગરના ગૌશાળા સંચાલકને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા વિશેષ આમંત્રણ. સરકારની આર્થિક સહાયથી આજે ગૌ સેવાની સાથે એક નવીન વ્યવસાય સ્થાપવામાં પણ મને સફળતા મળી-ધર્મેન્દ્રભાઈ કારાવદરા
Jan 23,2024, 20:55 PM IST
gujarat
ગુજરાતના ખેડૂતોની સરકારે ચમકાવી કિસ્મત! આ ફળપાકો વાવશે તો અપાશે આટલા રૂપિયા સહાય
રાજ્યના ખેડૂતો ખેતીની પરંપરાગત પદ્ધતિ ઉપરાંત વૈજ્ઞાનિક અભિગમ સાથેની આધુનિક પદ્ધતિ અપનાવીને વધુ આવક મેળવી શકે તે માટે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વધુ એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
Jul 11,2023, 16:13 PM IST
રત્નકલાકાર
કોરોના કાળમાં આત્મહત્યા કરનાર રત્નકલાકારોના પરિવારની વ્હારે આવ્યા આ લોકો
હીરા ઉદ્યોગમાં ભીષણ મંદી અને ત્યારબાદ કોરોના કાળમાં મૃત્યુ પામેલા અને આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરનાર રત્નકલાકારોનાં પરિવારની વ્હારે અમેરિકા જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગપતિ, NRI અને ડાયમંડ ઈન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન આવ્યું છે. આ બંને સંસ્થાઓ મળીને સુરતના રત્ન કલાકારોને આર્થિક સહાય આપશે અને ફરી રોજગારીની તક મળી રહે આ માટે પ્રયત્નશીલ થશે.
Aug 26,2020, 14:39 PM IST
Period
ચાલુ નોકરીએ અવસાન પામનાર સરકારી કર્મચારીને આર્થિક સહાયનો સમયગાળો વધારી 1 વર્ષ કરાયો
રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો નિર્ણય લીધો હતો.
Jul 24,2020, 18:33 PM IST
કોરોના વાયર
કોરોના વાયરસના પીડિતને મળશે 4 લાખ રૂપિયાનું વળતર...
કોરોના વાયરસના પીડિતને મળશે 4 લાખ રૂપિયાનું વળતર. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય
Mar 14,2020, 20:20 PM IST
Delhi Violence
તમામ મૃતકોના પરિવારને મળશે 10-10 લાખ રૂપિયાનું વળતર, કેજરીવાલે કરી જાહેરાત
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે હિંસામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરી છે.
Feb 27,2020, 17:06 PM IST
company
વડોદરા દુર્ઘટનામાં ઘાયલોને કંપનીએ નથી ચુકવી કોઇ સહાય, કંપનીનાં માલિકો ફરાર
ગવાસદ ગામના એમ્સ ઇન્ડ કંપનીમાં બ્લાસ્ટનો મામલો, પાંચ પાંચ દિવસ થયા છતાં કંપનીના માલિક પોલીસ પકડ થી દુર છે. લોલા ગામના બે યુવાનોને ગંભીર ઇજાઓ હોવાથી સારવાર માટે દવાખાનામાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ પરિજનોની સ્થિતી દયનીય બની છે. કંપની તરફથી ઇજાગ્રસ્તોને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી. પરિવારજનો અને ગ્રામજનોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Jan 16,2020, 17:42 PM IST
apply
મોરબીમાં અરજી કરી હશે તેમણે સરકાર દ્વારા પાક સહાયનું ચુકવણું ચાલુ થયું
જીલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકશાન થયું હતુ જેથી કરીને જીલ્લામાંથી એક લાખ કરતા પણ વધુ ખેડૂતો દ્વારા સરકારે જાહેર કરેલ સહાય પેકેજનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જો કે, મોરબી જીલ્લામાં જે ખેડૂતો દ્વારા અરજીઓ કરવામાં આવી હતી, તેમાંથી ૨૪ હાજર જેટલા ખેડૂતોને સરકારી સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. બાકીના ખેડૂતોને પણ આગામી ૧૦મી જાન્યુઆરી સુધીમાં રૂપિયા ચૂકવી દેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
Dec 31,2019, 23:05 PM IST
farmer
પાટણ : સહાય વધારવાની માંગ સાથે ખેડૂતો સરપંચ સહિત ધરણા પર બેઠા
પાક સહાયમાં સરકાર દ્વારા સાંતલપુર તાલુકામાં વ્યાપક નુકસાન છતાં 4 હજારની સહાય સામે 6800ની સહાયની જાહેરાત નહિ કરવામાં આવે ત્યાં સુધી 72 ગામના ખેડૂતો અને સરપંચોએ ધરણા કરી અન્નજળનો ત્યાગ કરી અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ કર્યું છે. જો સરકાર તેમને સહાય નહી આપે તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ વ્યક્ત કરતા રહેશે.
Dec 9,2019, 19:07 PM IST
Trending news
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ
Joint family
સંયુક્ત કુટુંબમાં રહેવાથી લાઈફ થઈ જાય ઈઝી, નીરજ ચોપડાએ જણાવ્યા જોઈન્ટ ફેમિલીના ફાયદા
Gold rate
ઓ બાપરે...રાતોરાત સોનાના ભાવ કેટલા બધા વધી ગયા? એક તોલાનો ભાવ જાણીને ચક્કર આવી જશે