हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઇસીજે
આઇસીજે News
પાકિસ્તાન
કુલભૂષણ જાધવ કેસ: પાકિસ્તાને કર્યું વિયેના સંધિનું ઉલ્લંઘન
પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે સંયુક્ત (UN) રાષ્ટ્રમાં પાકિસ્તાનની પોલ ખુલ્લી પાડી છે
Oct 31,2019, 13:58 PM IST
ICJ
કુલભૂષણ જાધવ મુદ્દે ભારત ફરી ICJ માં જશે, વિદેશ મંત્રાલયનો આવો છે પ્લાન
કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) પત્રકાર પરિષદ યોજીને પોતાની વાત રજુ કરી હતી. વિદેશમંત્રાલયના (Ministry of External Affairs) પ્રવક્તા રવીશ કુમારે (Raveesh Kumar) જણાવ્યું કે, ભારત કુલભૂષણ જાધવ મુદ્દે ફરીથી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) જશે. તેમણે કહ્યું કે, અમે પ્રયાસ કરીશું કે, આઇસીજેનું ફુલ ઇમ્પ્લીમેન્ટેશન હોય.
Sep 12,2019, 17:41 PM IST
Kulbhushan Jadhav
ICJ ના ચુકાદા બાદ પાકે જાધવને કાઉન્સેલર એક્સેસ આપવાની જાહેરાત કરી
હાલમાં જ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પોતાનું નાક કપાવી આવેલા પાકિસ્તાનને અંગ્રેજીમાં આવેલો ચુકાદો સમજવામાં જ લાંબો સમય લાગી ગયો
Aug 1,2019, 16:17 PM IST
Harish Salve
કુલભુષણ જાધવ મુદ્દે જરૂર પડશે તો ફરી ICJ માં જઇશું:વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે
જાણીતા વકીલ હરીશ સાલ્વેએ ગુરૂવારે કહ્યું કે, હું આશાવાદી છું અને જો પાકિસ્તાન કુલભૂષણ જાદવ મુદ્દે નિષ્પક્ષ સુનવણી નહી કરે તો અમે ફરીથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જશે. હરીશ સાલ્વેએ ભારતનું આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પ્રતિનિધિત્વ કર્યું છે. દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ પાકિસ્તાનની જેલમાં બંધ કુલભુષણ જાધવનો કેસ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લડવા માટે ફીઝ તરીકે માત્ર એક રૂપિયો લીધો.
Jul 18,2019, 21:05 PM IST
india
કુલભૂષણ મુદ્દે ભારતનો વ્યંગ: પાક.ની મજબુરી જેથી નાગરિકોને ખોટુ કહી રહ્યું
કુલભૂષણ જાધવ કેસમાં આઇસીજેનાં નિર્ણયને પોતાની જીત દેખાડી રહેલા પાકિસ્તાનનાં દાવાને ભારતે રદ્દ કરી દીધો છે
Jul 18,2019, 20:11 PM IST
કુલભૂષણ જાધવ
કુલભૂષણ કેસનો આજે ચૂકાદો, હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટ આપશે ચૂકાદો
ઇન્ટરેનશનલ કોર્ટ (ICJ) આજે પાકિસ્તાનની જેલમાં જાસૂસીના આરોપમાં સજા કાપી રહેલા ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ મામલે આજે પોતાનો ચુકાદો આપશે. ભારતીય સમય અનુસાર સાંજે 6 કલાકે કુલભૂષણ મામલે ચૂકાદો આવી શકે છે. પાક. મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્ટરનેશનલ કોર્ટમાં જાધવ મામલે સુનાવણી માટે ત્યાં ઘણા કાયદાકીય નિષ્ણાતો પહોંચ્યા છે. મળતા રિપોર્ટ અનુસાર પાકની કાનૂની ટીમનું નેતૃત્વ દેશના મહાન્યાયવાદી મંસૂર ખાન કરશે. ત્યારે આ ટીમની સાથે પાક. વિદેશ વિભાગના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલ પણ હેગ પહોંચ્યા છે.
Jul 17,2019, 10:15 AM IST
કુલભૂષણ જાધવ
Exclusive: કુલભૂષણનું PAKના આતંકી સંગઠને ઈરાનથી કર્યું અપહરણ
કુલભૂષણ જાધવની જેલ મુક્તિ સંબંધમાં બુધવાર સાંજે ઇન્ટરનેશનલ કોર્ટ (ICJ)નો ચુકાદો આવશે. આ કેસમાં વિશે ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે, જાધવને ઈરાનના ચાબહારથી પાકિસ્તાનના એક આતંકી સંગઠને અપહણર કર્યું હતું
Jul 17,2019, 9:46 AM IST
કુલભૂષણ જાધવ
પાક. જેલમાંથી મુક્ત થશે કુલભૂષણ જાધવ? આજે ICJ આપશે ચુકાદો
ઇન્ટરેનશનલ કોર્ટ (ICJ) આજે પાકિસ્તાનની જેલમાં જાસૂસીના આરોપમાં સજા કાપી રહેલા ભારતીય નાગરીક કુલભૂષણ જાધવ મામલે આજે પોતાનો ચુકાદો આપશે. ભારતીય સમય અનુસાર સાંજે 6 કલાકે કુલભૂષણ મામલે ચૂકાદો આવી શકે છે.
Jul 17,2019, 9:31 AM IST
Kulbhushan Jadav
કુલભુષણ જાધવ અંગે મહિનાના અંત સુધીમાં ઇન્ટરનેશનલ કોર્ટ આપશે ચુકાદો
હેગની ઇન્ટરનેશનલ કોર્ટમાં ચાલી રહેલા કુલભુષણ જાધવ વાળા કિસ્સામાં આ મહિનાના અંત સુધીમાં ચુકાદો આવી શકે છે. એક પ્રકારે ભારત વિરુદ્ધ પાકિસ્તાન થઇ ચુક્યું છે આ મુદ્દે તમામ લોકોની મજર ટકેલી છે. આ વર્ષે 18થી 21 ફેબ્રુઆરી સુધીમાં હેગ ઇન્ટરનેશનલ કોર્ટ આ મુદ્દે ભારત અને પાકિસ્તાનની તરપથી પોત પોતાનાં દાવા અને દલીલો રજુ કરવામાં આવી હતી.
Jul 4,2019, 21:38 PM IST
Kulbhushan Jadhav
કુલભૂષણ કેસમાં જુસ્સાથી દલિલ કરી રહેલ પાકિસ્તાની વકીલની જજે ઝાટકણી કાઢી
આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)માં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ કેસનાં બીજા દિવસે મંગળવારે (ભારતીય સમયાનુસાર 2.30 વાગ્યે) સુનવણી ચાલુ થઇ ચુકી છે. આ વખતે પાકિસ્તાન તરફથી સીનિયર વકીલ ખાવર કુરૈશી પોતાની દલીલો રજુ કરી રહ્યા છે. આ કેસમાં જ્યારે પાકિસ્તાની વકીલ પોતાની દલીલો કરી રહ્યા હતા તેમાં તેઓ કુલભૂષણ જાધવના કથિત નકલી પાસપોર્ટ રાખવા અને તેને સંબંધિત પોતાનો પક્ષ રજુ કરી રહ્યા હતા. જો કે ઉત્તેજીત થઇને તેઓ ખુબ મોટા અવાજે દલીલો કરી રહ્યા હતા.
Feb 19,2019, 16:20 PM IST
Kulbhushan Jadhav
કુલભૂષણ કેસ: પાક.અધિકારીએ ધર્યો હાથ, ભારતીય અધિકારીએ આપ્યો જડબાતોડ જવાબ
કુલભૂષણ જાધવ કેસની સુનવણીમાં ભારત તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, જાધવને કાઉન્સિલરની સુવિધા વગર સતત કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે
Feb 18,2019, 18:06 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય