हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
NZ
0/ 0
(0)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અનોખું
અનોખું News
Unique wedding
અમદાવાદમાં અનોખો લગ્ન પસંદગી મેળો, સંતાનોએ પોતાના માતા પિતા માટે શોધ્યું યોગ્ય પાત્ર
સામાન્ય રીતે યુવક-યુવતીઓ માટે લગ્નના પસંદગી મેળા યોજાતા હોય આવું તો આપણે બધી જગ્યાએ સાંભળતા રહીએ છીએ. પરંતુ મોરબીમાં આજરોજ પાનખરમાં પણ વસંત ખીલેએ પ્રકારના પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાત સાંભળીને જ પણ ચોકી જવાની જરૂર નથી, કારણકે પચાસ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા પુરુષો તેમજ મહિલાઓ કે જેમને ઘડપણમાં સહારાની જરૂર હોય તેના લગ્ન થાય અથવા તો જે લોકોના લગ્ન તુટી ગયા હોય કે પછી જીવનસાથી અવસાન પામ્યા હોય. તે નવી ઇનિંગ શરૂ કરે તે માટે આજરોજ મોરબીની અંદર અમદાવાદની અનુબંધ સંસ્થા દ્વારા લગ્ન પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈથી લઈને કચ્છ સુધીના પુરુષ અને મહિલાઓએ ભાગ લીધો હતો.
Oct 11,2020, 19:06 PM IST
surat
સુરત વેપારીનું એક અનોખું અભિયાન, જુઓ ગ્રાહકોને બિલની સાથે શું અપાય છે
દેશભરમાં જાણીતો સુરતનો કાપડ ઉઘોગ, કુદરતી આપદા હોય કે અન્ય કોઇ પણ દુર્ધટના હોય સદા મદદ માટે તત્પર રહે છે, ત્યારે સુરતનાં એક વેપારીએ પર્યાવરણની રક્ષા કરવાનું બીડું ઝડપ્યું છે.આ વેપારી કઈ રીતે પર્યાવરણની રક્ષા કરી રહ્યા છે, તે જાણીએ આ અહેવાલમાં.
Jul 15,2019, 15:13 PM IST
Vadodara
વડોદરામાં વર્લ્ડ ટોબેકો-ડે નિમિત્તે કરાયું અનોખું આયોજન, જુઓ વીડિયો
વડોદરામાં વર્લ્ડ ટોબેકો-ડે નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવમાં આવ્યું, ચકલી સર્કલ પાસે વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, સર્કલ પર અને રેલી દરમિયાન સિગારેટના દાનવને ફાંસી આપી લોક જાગૃતિ ફેલાવવામાં આવી. તે સાથે જ વિદ્યાર્થીઓએ પણ સ્ટ્રીટ પ્લે કરીને લોકોને વ્યસન મુક્તિના સંદેશ આપ્યા.
May 31,2019, 14:29 PM IST
Trending news
Arshdeep singh
IND vs USA: ભારતની વિશ્વકપમાં સતત ત્રીજી જીત, અમેરિકાને હરાવી સુપર-8માં કરી એન્ટ્રી
Special Marriage Act
ન નિકાહ થશે.. ન સાત ફેરા લેશે, તો કઈ રીતે લગ્ન કરશે સોનાક્ષી અને ઇકબાલ? જાણો
gujarat
આર્થિક સંકળામણ મહિલા બની ચોર; ધોળે દિવસે એક વૃદ્ધાના ઘરમાં ઘૂસીને કરી સોનાની લૂંટ
PM Kisan Samman Nidhi
PM Kisan: આવી ગયો ખેડૂતોની આતૂરતાનો અંત, આ તારીખે ખાતામાં આવશે 2 હજાર રૂપિયા
Arshdeep singh
અર્શદીપ સિંહનું મોટું કારનામું, T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આવું કરનાર પ્રથમ ભારતીય
ACB has registered a case against three persons
ગુજસેલનાં તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણ સહિત 3 સામે ફરિયાદ, લાખો રૂપિયાનુ આચર્યું કૌભાંડ
gujarat
હવે કોઈ પ્રોડક્ટને લાઈક કરશો તો પણ થઈ જશે કાંડ! ગુજરાતીઓના કરોડો રૂપિયાનો ખેલ ખૂલ્યો
breaking news
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કરાઈ મહત્વની જાહેરાત; હવે ધોરણ. 11માં પ્રવેશ લેવો હશે તો.
health
હાર્ટ એટેકના તે 8 લક્ષણ, જેને ગરમી સમજી નજરઅંદાજ ન કરશો, પડી શકે છે ભારે
gujarat weather forecast
ગુજરાતમાં ચોમાસું આવ્યું પણ વરસાદ ક્યાં છે? જાણો આગામી 5 દિવસ ક્યા કેવો રહેશે વરસાદ