ahmedabad News

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! જુઓ ફોટા, સરનામાં સાથેના પુરાવા
અમદાવાદમાં ચાલતા દેહવ્યાપારના ધંધા અંગે ગ્રાઉન્ડ ઝીરો પરથી ZEE 24 કલાકનો Exclusive Report: અમદાવાદમાં ગોતાની જાળીઓથી માંડીને નારણપુરા સ્ટેડિયમ પાસે, હાઈપ્રોફાઈલ એસ.જી.હાઈવેથી લઈને કાંકરિયા લેક પાસે બેફામ ચાલે છે દેહવ્યાપારનો કાળો કારોબાર. રૂપરૂપના અંબાર જેવી સ્વરૂપવાન કોલેજિયન યુવતીઓથી લઈને બાંગ્લાદેશથી આવેલી મલ્લુ આંટીઓ આ ગંદા ધંધામાં સામેલ છે. હાઈપ્રોફાઈલ પાર્ટીઓ માટે અને પૈસાદાર ગ્રાહકોને ખુશ કરવા માટે થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, બેંગકોંક, ઓસ્ટ્રીયા, દુબઈ અને નેપાળથી હીરોઈન જેવી યુવતીઓને ગુજરાતના અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં બોલાવવામાં આવે છે. તમામ વિસ્તારની તસવીરો અને વીડિયો સહિતના પુરાવા સાથેનો સચોટ અહેવાલ અહીં વાંચો...
Sep 23,2021, 13:31 PM IST

Trending news