Playboy સાથે જોડાશે WWE ની આ Star! બોલ્ડ ફોટોશૂટ જોઈને દુનિયા હેરાન! હજુ આ Video જોશો તો તો..

ચેલ્સિયા ગ્રીને (Chelsea Green) એક ઈન્ટરવ્યૂમાં સંકેત આપ્યા છે કે પ્લેબોયની સાથે તેની વાતચીત થઈ ચૂકી છે. આ એક ડિજિટલ પ્રોજેક્ટ હશે જે ફેન્સનો ઘણો પસંદ આવશે.

Playboy સાથે જોડાશે WWE ની આ Star! બોલ્ડ ફોટોશૂટ જોઈને દુનિયા હેરાન! હજુ આ Video જોશો તો તો..

નવી દિલ્લી: WWEની સ્ટાર રહી ચૂકેલી ચેલ્સિયા ગ્રીન  (Chelsea Green) પોતાના ફેન્સ માટે એક મોટા સમાચાર લઈને આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં ચેલ્સિયા ગ્રીન ફેમસ મેગેઝીન પ્લેબોયની સાથે જોવા મળી શકે છે. ચેલ્સિયાએ પોતાના એક ઈન્ટરવ્યૂમાં આ વાતના સંકેત આપ્યા છે.

No description available.

WWE છોડીને ઈમ્પેક્ટ રેસલિંગ સાથે જોડાયેલી ચેલ્સિયા ગ્રીનને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે પ્લેબોયની સાથે ટૂંક સમયમાં કંઈક મજેદાર કરવાની છે. ચેલ્સિયા ગ્રીને કહ્યું કે તે શું અને કેવી રીતે હશે તેના વિશે હાલ હું કંઈ જણાવી શકું તેમ નથી. પરંતુ ફેન્સને તે ચોક્કસ પસંદ આવશે.

No description available.

 

ચેલ્સિયા ગ્રીન ઈન્સ્ટાગ્રામની મોટી સ્ટાર છે. તે સતત પોતાના હોટ અને બોલ્ડ ફોટોઝ દ્વારા ફેન્સના સંપર્કમાં રહે છે. હાલમાં જ તેણે એક મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેણે સેમી-ન્યૂડ પોઝ આપ્યા હતા.

 

ચેલ્સિયા ગ્રીનના જણાવ્યા પ્રમાણે આ વખતે કોઈ ફોટોશૂટ નહીં હોય. આ માત્ર ડિજિટલ પ્રોજેક્ટ છે. પરંતુ ઘણો મજેદાર છે. WWEની સ્ટાર ચેલ્સિયાએ હાલમાં જ નવેમ્બરમાં સ્મેક ડાઉનમાં પોતાનું ડેબ્યુ કર્યું છે.

 

No description available.

30 વર્ષની ચેલ્સીયા ગ્રીન રિંગમાં Laurel Van Ness નામથી ઉતરે છે. મૂળરૂપથી તે કેનેડાની રહેવાસી છે. જે રેસલિંગ સિવાય સ્ટંટ વુમન અને મોડલ તરીકે કામ કરી ચૂકી છે. થોડાક સમય પહેલાં તેને હાથમાં ઈજા પહોંચી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news