BCCI એ અચાનક કરી મોટી જાહેરાત, આ ખેલાડીને બનાવ્યો ટીમ ઇન્ડીયાનો કેપ્ટન
India vs Ireland: ટીમ ઈન્ડિયાને આવતા મહિને આયર્લેન્ડ સામે 3 મેચની T20 શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.
Trending Photos
TeamIndia for Ireland T20Is: ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ બાદ આયર્લેન્ડના પ્રવાસે જવાની છે. ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ સામે 3 મેચની T20 સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા અને આયર્લેન્ડ વચ્ચે 18, 20 અને 23 ઓગસ્ટે T20 સિરીઝની મેચો રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસ માટે નવા કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી છે.
Surya Grahan 2023: આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, ભૂલથી પણ ન કરો આ કામ
ગુજરાતના 10 લાખ મુસાફરોના ખિસ્સા થશે ખાલી, બસના ભાડામાં તોતિંગ વધારો
Team India: આવી ગયો આતુરતાનો અંત! વર્લ્ડકપ 2023 પહેલાં મળી ગઇ મોટી ખુશખબરી
આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
ઘાતક ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) આયર્લેન્ડ પ્રવાસ પર રમતા જોવા મળશે. આ પ્રવાસ માટે તેને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. બુમરાહે અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. આ પ્રવાસ બાદ એશિયા કપ 2023 પણ રમાવાનો છે. જેના કારણે ભારતની યુવા ટીમ આ પ્રવાસમાં રમતી જોવા મળશે.
Maruti Swift નું નવું મોડલ 1 લીટરમાં આપશે 40Kmpl ની માઇલેજ, લુક જોશો તો ફિદા થઇ જશો
Credit Card થી ભરવું છે બિલ? આ ફાયદા-નુકસાન વિશે પહેલાં જાણી લો
મહિનાઓ બાદ જસપ્રીત બુમરાહની વાપસી
ટીમ ઈન્ડિયાનો ઘાતક ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝ બાદથી મેદાનની બહાર છે. પીઠની ઈજાને કારણે જસપ્રિત બુમરાહે માર્ચમાં ક્રાઈસ્ટચર્ચ, ન્યુઝીલેન્ડમાં સર્જરી પણ કરાવી હતી. ત્યારથી તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. આ વર્ષે ટીમ ઈન્ડિયા એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ પણ રમવાની છે. એવામાં જસપ્રિત બુમરાહની વાપસી ટીમ માટે એક સારા સમાચાર છે.
ITR ફાઇલિંગ પર ટ્રેંડ શરૂ થયો 'Extend ITR Deadline', સરકારે કરી મોટી જાહેરાત
How To Become Rich: કરોડપતિ બનવા માટે કરવું પડશે આ કામ, તેના વિના નહે બની શકો ધનવાન
Janmashtami: જન્માષ્ટમીની રાત્રે કરો આ જાદુઇ ટોટકા, ધન-સંપત્તિથી ભરેલી રહેશે તિજોરી
આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, ફેમસ ક્રિષ્ના, અર્શદીપ. સિંઘ, મુકેશ કુમાર, અવેશ ખાન.
આયર્લેન્ડ vs ભારત T20 શ્રેણી શેડ્યૂલ
પ્રથમ મેચ - 18 ઓગસ્ટ, માલાહાઇડ
બીજી મેચ - 20 ઓગસ્ટ, માલાહાઇડ
ત્રીજી મેચ - 23 ઓગસ્ટ, માલાહાઇડ
Shani: આ રાશિઓ પર ક્યારેય કષ્ટ આવવા દેતા નથી શનિ દેવ, રંકમાંથી બનાવી દે છે રાજા
Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર
નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે