Sportsમાં આના જેટલી Hot એન્કર બીજી કોઈ નથી! ક્રિકેટમાં ટીમ જીતે કે હારે લોકો એન્કરની અદાઓ જોવા બેસી રહેતા!
વર્ષો પછી આઈપીએલ થકી ક્રિકેટના મેદાન પર થઈ આ શાનદાર એન્કરની એન્ટ્રી, ચાહકો થઈ ગયા દીવાના!
Trending Photos
નવી દિલ્લીઃ ખુબ લાંબા સમય પછી આઈપીએલ થકી ક્રિકેટના મેદાન પર થઈ આ શાનદાર એન્કરની એન્ટ્રી, ચાહકો થઈ ગયા દીવાના! અમે વાત કરી રહ્યાં છીએ સ્પોર્ટ્સ એન્કર મયંતી લેંગરની. IPL 2022ની શરૂઆત થઈ ગઈ છે. ચાહકો IPLની આતુરતાથી રાહ જોતા હોય છે. IPL માત્ર ક્રિકેટરોના લીધે નહીં પરંતુ સુંદર એન્કર્સના લીધે પણ ચર્ચામાં છે. ચાહકો આ વખતે પણ ખેલાડીઓની સાથે પોતાની ફેવરિટ ફીમેલ એન્કરની આતુરતાથી રાહ જોતા હતા. આ એન્કર બીજું કોઈ નહીં પણ મયંતી લેંગર છે. મયંતી ફરી એકવાર IPLમાં દેખાવા મળી છે.
આ પણ વાંચોઃ શાહરૂખે શર્ટ કાઢ્યોને મચલી ઉઠ્યું સલમાનની Ex.ભાભીનું મન! મલાઈકાથી ના રહેવાયું તો તેણે...
2 વર્ષ પછી વાપસીઃ
IPLના ચાહકો મનપસંદ મહિલા એન્કરને જોવાનું ચૂકતા નથી..મયંતી લેંગર પણ તે એન્કરમાંથી એક છે જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. છેલ્લા 2 વર્ષથી સ્ક્રીન પર જોવા ન મળેલી મયંતી લેંગર ફરી એકવાર IPL 2022માંથી પરત ફરી છે.
આ પણ વાંચોઃ '10 મહિલાઓ સાથે સૂઈ ચૂક્યો છું, હજુ પણ બીજી મહિલાઓ સાથે સૂતો રહીશ' ભાન ભૂલીને કલાકારે આપ્યું આ નિવેદન
આ ક્રિકેટરની પત્ની છે મયંતીઃ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીની પત્ની છે મયંતી લેંગર. સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 2012માં લગ્ન કર્યા. મયંતીએ બિન્નીની પહેલી મુલાકાત બાદ લવ સ્ટોરી શરૂ થઈ હતી.
આ પણ વાંચોઃ IPL શરૂ થતાં જ કેમ જોર પકડે છે ફિક્સિંગની ચર્ચાઓ? જાણો સ્પોટ ફિક્સિંગ અને મેચ ફિક્સિંગ હોય છે શું તફાવત
મયંતી લૈંગરનું કેરિયરઃ
ભારતીય રમત જગતમાં મયંતી લેંગર જાણીતું નામ છે. છેલ્લા 15 વર્ષછી મયંતી લૈંગર રમતગમત ઈવેન્ટમાં ભારતીય સ્પોર્ટ્સ ચેનલોનો ચહેરો છે. 2010ની કોમનવેલ્થ ગેમ્સ હોય કે 2010નો ફિફા વર્લ્ડ કપ કે 2011નો ક્રિકેટ વર્લ્ડ કપ કે પછી આઈપીએલ કે ઈન્ડિયન સુપર લીગ. મયંતીએ 2011, 2015 અને 2019 વર્લ્ડ કપ હોસ્ટ કરી ચૂકી છે.
આ પણ વાંચોઃ ટીવીની હીરોઈનો જેવું સુંદર દેખાવવાની ઈચ્છા છે? તો જાણી લો આ હસીનાઓનો સીક્રેટ ડાયેટ પ્લાન
ફેમિલી બેકગ્રાઉન્ડઃ
એક રિટાયર્ડ આર્મી ઓફિસરની દીકરી છે મયંતી લેંગર . જી હા મયંતિ લૈંગરના પિતાનું નામ લેફ્ટનન્ટ જનરલ સંજીવ લેંગર છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રની ફરજ પર પણ રહી ચૂક્યા છે. મયંતીએ વર્ષ 2006થી સ્પોર્ટ્સ જર્નાલિઝમમાં પગ મૂક્યો હતો. શરૂઆતમાં તે અમેરિકામાં કામ કરતી હતી. અમેરિકામાં ભણતી વખતે મયંતી ફૂટબોલની રમતને ખૂબ પસંદ કરતી હતી.
કેમ લીધો બ્રેકઃ
બાળકના જન્મને લીધે મયંતી છેલ્લી બે IPL સિઝનમાં ભાગ ન લઈ શકી. ચાહકો તેની એક ઝલક જોવા માટે તડપે છે.. જ્યારે IPL 2020 સીઝનમાં જોવા ન મળી ત્યારે વિશ્વભરના ચાહકોને આઘાત લાગ્યો હતો.
કપિલનો શો છોડ્યા બાદ 'ડોક્ટર ગુલાટી'ના જીવનમાં વધી ગઈ તકલીફો, જાણો સર્જરી બાદ શું થઈ 'ગુથ્થી'ની હાલત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે