આજે બની રહ્યો છે વિશેષ સાધ્ય યોગ, આ રાશિના લોકો બનશે માલામાલ, બેકાર પણ બની જશે બિઝનેસમેન

shani gochar 2023: સાધ્ય યોગમાં જન્મ લેનારા વ્યક્તિ દ્રઢ સંકલ્પી હોય છે એટલે જે નક્કી કરી લે છે. તેના પર કાયમ રહેનારા હોય છે. તે જે પણ કામ કરે છે તેમાં ત્યાં સુધી એકજૂટ રહે છે જ્યાં સુધી તેમાં સફળતા ન મળે.

આજે બની રહ્યો છે વિશેષ સાધ્ય યોગ, આ રાશિના લોકો બનશે માલામાલ, બેકાર પણ બની જશે બિઝનેસમેન

Shani Rahu Yog: સોમવારનો દિવસ બહુ ખાસ હોય છે. આજે આખો દિવસ ચતુર્દશી તિથિ રહેશે.આજે ગ્રહોથી બનનારા સાધ્ય યોગનો સાથ મળશે. સાધ્ય યોગમાં જન્મ લેનારા વ્યક્તિ દ્રઢ સંકલ્પી હોય છે એટલે જે નક્કી કરી લે છે. તેના પર કાયમ રહેનારા હોય છે. તે જે પણ કામ કરે છે તેમાં ત્યાં સુધી એકજૂટ રહે છે જ્યાં સુધી તેમાં સફળતા ન મળે. તે લાંબા સમય સુધી જે પણ કામ કરે છે તે બહુ ધીરજથી કામ કરે છે. 

મેષ રાશિ:
ચંદ્રમા 11મા હાઉસમાં રહેશે જેમાં આવકમાં વધારો થશે. સુનફા, સાધ્ય અને બુધાદિત્ય યોગ બનવાથી આવકમાં વધારાના સાધન મળવાથી બિઝનેસમાં ધન-લાભ વગેરે તમારા હાથમાં હશે. વર્કસ્પેસ પર તમારી નવી જોબ માટે તક મળી શકે છે. પ્રોફેશનલ ટ્રાવેલિંગને લઈને ટ્રાવેલિંગનો યોગ બની શકે છે. જોઈન્ટ પેઈનની સમસ્યાથી તમે પરેશાન રહેશો.

કર્ક રાશિ:
ચંદ્રમા 8મા ઘરમાં રહેશે જેનાથી સાસરિયામાં સમસ્યા આવી શકે છે. વિષદોષના બનવાથી બિઝનેસમાં હરિફાઈ વધે. જેના કારણે તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. વર્કસ્પેસ પર કોઈની સાથે વિવાદ ન કરશો. વિવાદ કરવાથી તમારો સમય બર્બાદ ન કરશો. બેરોજગાર વ્યક્તિને જોબ માટે હજુ વધારે પ્રયાસ કરવો પડશે. ડાઈજેશનની સમસ્યાથી તમે પરેશાન રહેશો. ખાન-પાનનું ધ્યાન રાખો.

તુલા રાશિ:
ચંદ્રમા 5મા ઘરમાં રહેશે જેનાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ સારો રહેશે. પારિવારિક બિઝનેસને આગળ વધારવામાં તમને સફળતા મળે. વર્કસ્પેસ પર હાયર પોસ્ટ મળવાથી ચાન્સ વધી શકે છે. પરિવારની સુખ-સુવિધા માટે તમે પ્રોપર્ટી અને નવું વાહન લેવાનું પ્લાનિંગ બની શકે છે . કમરના મણકામાં દુખાવાથી તમે પરેશાન રહેશો.

વૃશ્વિક રાશિ:
ચંદ્રમા 4થા ઘરમાં રહેશે જેનાથી ભૂમિ-ભવનના તમામ પ્રશ્નો ઉકેલાઈ જશે. બિઝનેસમાં પૈસાની બચત તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. પૈસા કમાવવા માટે આકરી મહેનત કરવી પડે. વિષદોષના બનવાથી વર્કસ્પેસ પર તમારા પ્રમોશનમાં અડચણ ઉભી થશે. સામાજિક અને રાજકીય સ્તરે તમારા હાથમાંથી આવેલી અનેક તક નીકળી જાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news