શિવજીને કઈ વસ્તુઓ અર્પણ કરવાથી મનોકામના થશે પુરી? જાણો કઈ રીતે કરશો શિવલિંગ પર અભિષેક

શિવલિંગ પર ગૌ માતાનું દૂધ તથા ઘી નો અભિષેક કરવાથી તમારું આરોગ્ય રહેશે સારું. શિવલિંગ પર અભિષેક કરવાથી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થાય છે. સૃષ્ટિના સર્જક બ્રહ્મા એ પણ કહ્યું છે કે જ્યારે આપણે અભિષેક કરીએ છીએ ત્યારે ભગવાન શિવ અભિષેક કરે છે ગ્રહણ. શાસ્ત્રોના અનુસાર અલગ-અલગ મનોકામના ને પૂરી કરવા માટે અલગ-અલગ વસ્તુઓ ભગવાન શિવ પર અભિષેક કરવું જોઈએ. અને આ વસ્તુ ઓને અભિષેક કરવાથી તમારી મનો કામના ઝડપથી પૂરી થશે.

શિવજીને કઈ વસ્તુઓ અર્પણ કરવાથી મનોકામના થશે પુરી? જાણો કઈ રીતે કરશો શિવલિંગ પર અભિષેક

નવી દિલ્લીઃ શિવલિંગ પર ગૌ માતાનું દૂધ તથા ઘી નો અભિષેક કરવાથી તમારું આરોગ્ય રહેશે સારું. શિવલિંગ પર અભિષેક કરવાથી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થાય છે. સૃષ્ટિના સર્જક બ્રહ્મા એ પણ કહ્યું છે કે જ્યારે આપણે અભિષેક કરીએ છીએ ત્યારે ભગવાન શિવ અભિષેક કરે છે ગ્રહણ. શાસ્ત્રોના અનુસાર અલગ-અલગ મનોકામના ને પૂરી કરવા માટે અલગ-અલગ વસ્તુઓ ભગવાન શિવ પર અભિષેક કરવું જોઈએ. અને આ વસ્તુ ઓને અભિષેક કરવાથી તમારી મનો કામના ઝડપથી પૂરી થશે.

આ રીતે મેળવી શકાશે સુખ અને સમૃદ્ધિ:
1) લક્ષ્મીની પ્રાપ્તિ માટે શેરડીના રસથી કરો રુદ્રાભિષેક
2) ધનમાં સતત વધારા માટે મધ અને ઘી સાથે અભિષેક કરો.
3) તીર્થના જળથી અભિષેક કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
4) મકાન અને વાહન માટે દહીંથી રુદ્રાભિષેક કરો

સ્વાસ્થ્ય લાભ માટે કરો આ ઉપાય:
ગાયના દૂધ અને ઘી વડે અભિષેક કરવાથી તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે.
પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકો ખાંડવાળા પાણી અભિષેક કરો.
ખાંડવાળા દૂધ થી અભિષેક કરવાથી બુદ્વિનો થશે વિકાસ

મહાદેવ વંશનો વિસ્તાર કરશે:
સહસ્ત્રનામ-મંત્રનો પાઠ કરતી વખતે પ્રવાહથી રુદ્રાભિષેક કરવાથી વંશ નો વિસ્તાર થાય છે.
રુદ્રાભિષેક કરવાથી યોગ્ય અને વિદ્વાન સંતાનની પ્રાપ્તિ થાય છે.
તાવ ને મટાડવા માટે ઠંડુ જળ અથવા ગંગાજળનું અભિષેક કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news