બિલાડી પાળતાં પહેલાં આટલી જાણી લેજો? ક્યાંક આફત કે અશુભ ઘટના ન બને
is cat lucky for home: અનેક જગ્યાએ બિલાડીને કાળી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. અને તેની પૂજા પણ કરવામાં આવે છે. તંત્ર મંત્રની સાધના કરનારા લોકો બિલાડીની પૂજા કરે છે. અનેક પૌરાણિક કથાઓમાં બિલાડીનો સંબંધ આપણા પિતૃઓ સાથે જોડવામાં આવ્યો છે.
Trending Photos
Vastu Tips for cat: હાલના સમયમાં ઘરમાં બિલાડી પાળવાનું ચલણ વધતું જઈ રહ્યું છે. પરંતુ બિલાડી પાળતાં પહેલાં તમારે કેટલીક વાતો જાણવી જરૂરી છે. અનેક પૌરાણિક કથાઓમાં તેને અશુભ માનવામાં આવ્યું છે. તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તે આપણી આજુબાજુ રહેવાથી આપણા જીવન પર તેની શું અસર થાય છે.
Tuesday Tips: મંગળવારે આ મંત્રોનો જાપ કરવાથી દાદા થાય છે પ્રસન્ન, બની જશો કરોડપ
ઘરનું ઘર બનાવવાનું સપનું જોતા હોવ તો દર બુધવારે કરો આ કામ, દૂંદાળાદેવ થશે પ્રસન્ન
અનેક જગ્યાએ બિલાડીને કાળી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. અને તેની પૂજા પણ કરવામાં આવે છે. તંત્ર મંત્રની સાધના કરનારા લોકો બિલાડીની પૂજા કરે છે. અનેક પૌરાણિક કથાઓમાં બિલાડીનો સંબંધ આપણા પિતૃઓ સાથે જોડવામાં આવ્યો છે.
અહીં તલ ધરાવતી મહિલા હોય છે કામુક અને ડોમિનેટિંગ, જાણો મહિલાઓના પર રહેલા તલનો અર્થ
રોટલીનો આ ટોટકો નાણા વગરના નાથિયાને બનાવી દેશે નાથાલાલ, પાર પડશે ધાર્યું કામ
શું અશુભ હોય છે બિલાડી:
અનેક વખત જોવામાં આવ્યું છે કે લોકો બિલાડીના ઘરમાં ઘૂસી જતાં તેને ભગાડવાનો પ્રયાસ કરે છે. અનેક લોકો બિલાડી રસ્તો પસાર કરે તો તેને અશુભ માને છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બિલાડીનું વારંવાર ઘરમાં આવવું શુભ માનવામાં આવતું નથી. નારદ પુરાણ પ્રમાણે ઘરમાં જ્યાં-જ્યાં બિલાડીના પગની પદછાપ પડે છે, ત્યાં સકારાત્મક ઉર્જાની હાનિ થાય છે. આથી બિલાડી વારંવાર ઘરમાં આવે તો ઘરમાં અશુભ પ્રભાવ વધવા લાગે છે. અનેક વખત એ પણ જોવામાં આવ્યું છે કે જે ઘરમાં બિલાડીની સતત અવર-જવર રહે છે, તે ઘરમાં લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર રહે છે.
કેનેડાના વિઝા માટે આ 9 ડોક્યુમેન્ટ હશે તો ગેરંટીથી તમારા નહીં રિજેક્ટ થાય વિઝા
ઓસ્ટ્રેલિયામાં અડ્ડો જમાવવા માટે આ છે બેસ્ટ વીઝા, આટલા પ્રકારના હોય છે વીઝા
Australia: ભણવાના સપનાં હોય તો જાણી લો ખર્ચ, નોકરીના ઓપ્શન અને ફીના ધોરણો
શું ઘરમાં બિલાડી આવવાથી થાય છે નુકસાન:
જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે બિલાડીના વારંવાર ઘરમાં આવવાથી ઘરના માલિક પર માનસિક તણાવ વધી જાય છે અને ઘરના સભ્યોના જીવનમાં પણ અનેક પ્રકારની સમસ્યા આવે છે. બિલાડીઓ વિશે એવું કહેવામાં આવે છેકે જો તમે જમતાં સમયે બિલાડીને જોઈ લો તો તમારા જીવનમાં કષ્ટ વધી શકે છે. એજ પ્રમાણે બિલાડી તમારા ઘરમાં મળ-મૂત્રનો ત્યાર કરે છે તો તમારે આર્થિક નુકસાન પણ ઉઠાવવું પડી શકે છે.
જો તમે પણ આ ઇસ્ત્રી વાપરતા હોવ તો આજે ઘરની બહાર ફેંકી દો, ખાઇ જાય છે સૌથી વધુ વિજળી
Reliance Industries: મુકેશ અંબાણી ખરીદશે આલિયા ભટ્ટની આ કંપની, 350 કરોડમાં થશે ડીલ
બિલાડીઓ વિશે એ પણ કહેવામાં આવે છે કે તેને આવનારી કોઈપણ મુશ્કેલી કે સંકટ વિશે પહેલાંથી જાણ થઈ જાય છે જો તમારા ઘરની પાળતુ બિલાડી એકદમ ક્યાંક જતી રહે તો એમ સમજી લેજો કે તમારા ઘરમાં આવનારા કેટલાંક દિવસોમાં અશુભ ઘટના બની શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
Vastu Tips: શ્રાવણ મહિનામાં કયો છોડ ઉગાડવાથી શું થાય છે ફાયદો? 1 છોડ રાત્રે વાવવો
Totke: સૂર્યાસ્ત પછી આટલુ કરશો તો શનિદેવ પાર કરી દેશે ડૂબતી નૈયા, ચમત્કારી છે ઉપાય
1 મહિના બાદ થશે મોટા ફેરફાર, બનશે સૂર્ય-મંગળની યુતિ; ભરાઇ જશે આ લોકોના ખાલી ખિસ્સા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે