Mangal-Shukra Yuti: ગ્રહોના 'સેનાપતિ' સાથે બની શુક્રની યુતિ, આ 3 રાશિવાળાના ઘરે ધનના ઢગલા થશે!

Venus Mars conjunction in Leo: જ્યોતિષ શાસ્ત્ર મુજ તમામ ગ્રહ નિયમિત રીતે પોતાની રાશિમાં ફેરફાર કરતા રહે છે. અનેકવાર તેઓ કોઈ રાશિમાં પહોંચીને ત્યાં ગોચર કરી રહેલા અન્ય ગ્રહ સાથે યુતિ પણ બનાવી લે છે. તેમનું આમ કરવાથી તમામ 12 રાશિ પર તેનો પ્રભાવ પડતો હોય છે.

Mangal-Shukra Yuti: ગ્રહોના 'સેનાપતિ' સાથે બની શુક્રની યુતિ, આ 3 રાશિવાળાના ઘરે ધનના ઢગલા થશે!

Venus Mars conjunction in Leo: જ્યોતિષ શાસ્ત્ર મુજ તમામ ગ્રહ નિયમિત રીતે પોતાની રાશિમાં ફેરફાર કરતા રહે છે. અનેકવાર તેઓ કોઈ રાશિમાં પહોંચીને ત્યાં ગોચર કરી રહેલા અન્ય ગ્રહ સાથે યુતિ પણ બનાવી લે છે. તેમનું આમ કરવાથી તમામ 12 રાશિ પર તેનો પ્રભાવ પડતો હોય છે. હવે ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ અને દૈત્યોના ગુરુ ગણાતા શુક્ર એક સાથે સિંહ રાશિમાં પહોંચી ગયા છે. તેમની આ યુતિથી 3 રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જવાનું છે. આવો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 

શુક્ર-મંગળ યુતિનો રાશિઓ પર પ્રભાવ

મેષ રાશિ
આ રાશિના જાકોને દરેક કાર્યમાં પરિવારનો પૂરો સાથ મળશે. તેમને આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. તમને કાર્યક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા મળશે. સંતાન તરફથી સફળતાના સારા સમાચાર મળી શકે છે. 

ધનુ રાશિ
મંગળ અને શુક્રની યુતિથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકવાનું છે. વિદેશમાં ભણવાનો મોહ  ધરાવતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. તમારી આધ્યાત્મિક કાર્યોમાં રૂચિ વધી શકે છે. કામના સિલસિલામાં નાની મોટી મુસાફરી થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ક્યાંથી અચાનક ધન મળવાનો યોગ છે. 

કર્ક રાશિ
શુક્ર ગ્રહના પ્રભાવથી તમને ધન વૈભવની પ્રાપ્તિ થશે. તમે પૈસા બચાવવામાં સફળ રહેશો અને આવકના નવા સ્ત્રોત ખુલશે. તમે તમારી વાણી અને વ્યવહાર કૌશલથી લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. તમને નોકરી-વેપારમાં સફળતા મળશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે. પરિવાર સાથે બહાર ફરવાના યોગ છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news