મિત્રના પ્રેમમાં પડ્યા પછી પ્રપોઝ કરવામાં ડર લાગે છે? તો આ રીતે કરો પ્રેમનો ઈઝહાર, 99 ટકા જવાબમાં આવશે 'હા'

Relationship Tips: જો તમને તમારા ખાસ મિત્ર સાથે પ્રેમ છે અને તેની સામે પ્રેમની વાત કરતાં ડર લાગે છે  તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવીએ છે. આ ટિપ્સને અજમાવી બેસ્ટ ફ્રેન્ડને પ્રપોઝ કરશો તો ના પાડવાના ચાન્સીસ ઘટી જશે. આ ઉપાય અપનાવીને તમે તમારા મિત્ર સામે પ્રેમનો ઈઝહાર સરળતાથી કરી શકો છો અને જવાબમાં 99 ટકા હા પણ સાંભળી શકો છો. 

મિત્રના પ્રેમમાં પડ્યા પછી પ્રપોઝ કરવામાં ડર લાગે છે? તો આ રીતે કરો પ્રેમનો ઈઝહાર, 99 ટકા જવાબમાં આવશે 'હા'

Relationship Tips: કેટલાક વ્યક્તિઓને તેના ખાસ મિત્ર સાથે જ પ્રેમ હોય છે પણ ઈઝહાર કરવામાં ડર એટલા માટે લાગે છે કે આ ઈઝહાર ભારે ના પડી જાય કારણ કે સાથે રહેનારને આ ખોટું લાગે તો કાયમ માટેના સંબંધો તૂટી જવાનો ડર રહેતો હોય છે. એટલે ખાસ હોય તો પણ ક્યારેક ક્યારેક વ્યક્તિ આખી જિંદગી એને કહી શકતો નથી. જો તમને પણ એવો ડર લાગતો હોય તો અમે તમને કેટલીક ટિપ્સ જણાવીએ છે. આ ટિપ્સને અજમાવી બેસ્ટ ફ્રેન્ડને પ્રપોઝ કરશો તો ના પાડવાના ચાન્સીસ ઘટી જશે. આ ઉપાય અપનાવીને તમે તમારા મિત્ર સામે પ્રેમનો ઈઝહાર સરળતાથી કરી શકો છો અને જવાબમાં 99 ટકા હા પણ સાંભળી શકો છો. 

બેસ્ટ ફ્રેન્ડ સાથે પ્રેમ થવો સામાન્ય વાત છે. પરંતુ કેટલાંક લોકો દોસ્તી તૂટવાના ડરથી તમે દોસ્તની સામે દિલની વાત કહી શકતા નથી. એવામાં દોસ્તને પ્રપોઝ કરવા માટે તમે કેટલાક ઉપાય અજમાવી શકો છો. તેનાથી તમે દોસ્તની હા પણ સાંભળી શકો છો. આવો જાણીએ દોસ્તને પ્રેમનો ઈઝહાર કરવાના ઉપાય. 

આ પણ વાંચો :

1. પસંદગીની જગ્યા પર પ્રપોઝ કરો:
નજીકની ખાસ વ્યક્તિને પ્રેમનો ઈઝહાર કરવા માટે તમે પસંદગીની જગ્યા પસંદ કરી શકો છો. એવામાં ફ્રેન્ડને તેમની ફેવરિટ ડેસ્ટિનેશન પર લઈ જઈને સરપ્રાઈઝ આપો અને પછી તેને સીધું પોતાના દિલની વાત કહી દો. સાથે જ તેને પોતાના પ્રેમનું કારણ પણ જણાવો. તેનાથી તમારી નજીકની વ્યક્તિ તરત હા કરી દેશે.

2. લવ લેટર ટ્રાય કરો:
ઈન્ટરનેટના જમાનામાં લવ લેટર લખવાનો ટ્રેન્ડ ઘણું જૂનું થઈ ગયું છે. પરંતુ પ્રેમનો ઈઝહાર કરવાનો આ સૌથી બેસ્ટ ઉપાય છે. એવામાં જો તમે દોસ્તની સામે આઈ લવ યુ કહી શકતા નથી. તો તમે તેને પ્રેમથી ગિફ્ટની સાથે લવ લેટર લખીને મોકલી શકો છો.

3. વાતો-વાતોમાં હિન્ટ આપો:
દોસ્તને ડાયરેક્ટ પ્રેમનો ઈઝહાર કરવાની જગ્યાએ તેને પહેલાં થોડી હિંટ આપી શકો છો. તેના માટે તમે દોસ્તની સાથે ફ્લર્ટ કરવા અને તેમની એકસ્ટ્રા કેર કરવા જેવી ટિપ્સ ફોલો કરી શકો છો. એવામાં જો દોસ્તને તમારે વર્તનમાં થયેલો ફેરફાર પસંદ આવે તો સમજી લેજો કે તેમની પણ હા જ છે.

(Disclaimer: અહીંયા આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસખા અને સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE24 kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news