ગુજરાતના આ પ્રખ્યાત મંદિરનો ચઢાવાયો વિશ્વનો સૌથી લાંબો 1008 ફૂટનો ફૂલોનો હાર

Poicha Swaminarayan Temple : વિશ્વના પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચામાં વિશ્વના સૌથી લાંબા 1008 ફૂટનો ફૂલોનો હાર પહેરાવાયો છે. જુઓ ખાસ તસવીરો...
 

1/8
image

રાજસ્થાન જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં સ્વામિનારાયણ મંદિરના સૌથી ઊંચા ગુંબજને ચઢાવવામાં આવ્યો છે. આશ્રમના સ્વામી સંતો, સેંકડો ભક્તો, જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજના અધિકારીઓ અને સામાન્ય લોકોની હાજરીમાં આ વિશાળ લાંબી ફૂલોની માળા હાથમાં લઈને ગુંબજ પર અર્પણ કરવામાં આવી હતી.

2/8
image

વડોદરાના ફુલના કુશળ કારીગરો દ્વારા આ ખાસ વિશાળકાય ફૂલનો હાર 400 કિલો તાજા ફૂલોમાંથી બનાવવામાં આવ્યો છે.   

3/8
image

અગાઉ ગુજરાત રાજ્યના મોગલ ધામ પ્રતિષ્ઠા મહોત્સવ 2022 પ્રસંગે મોગલ ધામ પરિવાર અને ધરમદમ ગૌ સેવા આશ્રમ ટ્રસ્ટ તારા ધારા, ભારત દક્ષ બાબાના નેતૃત્વમાં ગુજરાતમાં આવ્યા હતા. તે સમયે એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. જેમાં વિશ્વનો સૌથી લાંબો અને ભારે ફૂલોની માળા બનાવવામાં આવી હતી. જેની લંબાઈ 111 ફીટ અને વજન 270 કિલો હતું.   

4/8
image

કૈલાસ સોનીએ જણાવ્યુંક ે, હવે આજે બનાવવામાં આવેલ ફુલોના હારની લંબાઈ 1008 ફૂટ અને તેનું વજન 450 કિલો છે. 

5/8
image

6/8
image

7/8
image

8/8
image