PHOTOS: આ ગ્લેમરસ એન્કરે ફેન્સને બનાવ્યા દીવાના, T20 World Cup માં મચાવી રહી છે ધમાલ

નવી દિલ્હી: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 (ICC T20 World Cup 2021) માં ટીમ ઇન્ડીયા (Team India) ના નિરાશાજનક પ્રદર્શનથી ભારતીય ક્રિકેટ ફેન્સ ખૂબ નિરાશ છે. આ બધાની વચ્ચે એક ગ્લેમરસ એન્કરે દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે તે છે દિશા ઓબેરોય (Disha Oberoi). આખરે કોણ છે આ હસીના? આવો અમે તમને તેની સાથે મુલાકાત કરાવીએ. 

કોણ છે દિશા ઓબેરોય

1/5
image

દિશા ઓબેરોય (Disha Oberoi) આરજે, ક્રિકેટ એન્કર અને શો પ્રેજેંટર છે, તે ફ્લાઇટ એટેંડેંટ પણ રહી ચૂકી છે. 

બેગલુરૂની ફેમસ

2/5
image

દિશા ઓબેરોય (Disha Oberoi) ને તેમના ફેન્સ આરજે દિશાના નામથી પણ જાણે છે. તે બેગલુરૂ (Bengaluru) ના રેડ એફએમ (Red FM) સાથે જોડાયેલી છે. 

દિલ્હીની છોકરી છે દિશા

3/5
image

દિશા ઓબેરોય (Disha Oberoi) નો જન્મ દિલ્હીમાં થયો હતો, પરંતુ તે ચેન્નઇમાં ઉછરી છે. દિશાએ પોતાનો કોલેજનો અભ્યાસ કર્ણાટક મણિપાલ ઇંસટીટ્યૂટ ઓફ કોમ્યુનેકેશન (Manipal Institute of Communication) માંથી કર્યો છે. 

દિશાના અવાજે બનાવ્યા દીવાના

4/5
image

દિશા ઓબેરોય (Disha Oberoi) એ પોતાના કેરિયર જેટ એરવેઝની ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં ફ્લાઇટ એટેંડેંટ તરીકે શરૂ કર્યો હતો. લોકો તેમના સુંદર અવાજને લઇને કોમ્પિમેંટ કરતા હતા. તેથી તે આગળ જઇને રેડિયો જોકી બની. 

ક્રિકેટ ફેન્સ થયા દિશાના કાયલ

5/5
image

આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 (ICC T20 World Cup 2021) દરમિયાન તે 'ગેમ પ્લાન' (Game Plan) શોને હોસ્ટ કરી રહી છે. ક્રિક્રેટ ફેન્સ તેમના કોન્ફિડેન્સ અને ગ્લેમરના દિવાના થઇ રહ્યા છે.