પ્રિયા પ્રકાશે ફેન્સને ફરી કર્યા દિવાના, ઇન્ટરનેટ પર વાયરલ થયા ફોટા

પ્રિયા પ્રકાશ વોરિયર પોતાની પ્રથમ મલયાલમ ફિલ્મ 'ઉર ઉદાર લવ'ના એક ગીતથી સુપરહિટ થઇ ગઇ હતી. પ્રિયા દ્વારા શેર કરવામાં આવેલા ફોટામાં તે સુંદર લાગી રહી છે. 

લાખોના દિલોની ચાહત બની ચૂકી છે પ્રિયા પ્રકાશ

1/5
image

પ્રિયા પ્રકાશ વોરિયર લાખોના દિલની ચાહત બની ચૂકી છે અને તેની એક ઝલક મેળવવા માટે ફેન્સને આતુરતા રહે છે.

કેટલાક નવા ફોટો શેર કર્યા

2/5
image

એવામાં પ્રિયાએ જ્યારે પોતાના કેટલાક નવા ફોટો શેર કર્યા, તો તે જોતજોતા વાયરલ થઇ ગયા છે. પ્રિયાએ ત્રણ પોસ્ટમાં ઘણા ફોટા શેર કર્યા, જેથી અત્યાર સુધી 3-3 લાખથી પણ વધુ લોકોને પસંદ કર્યા છે.

'ઉર ઉદાર લવ' એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી

3/5
image

પ્રિયાની પહેલી મલયાલમ ફિલ્મ 'ઉર ઉદાર લવ' એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હતી, જે ગત વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી.

ઇંસ્ટાગ્રામ પર 6.3 મિલિયન ફોલોવર્સ

4/5
image

તમને જણાવી દઇએ કે પોતાના ફોટા સોશિયલ મીડિયા પર મોટાભાગે શેર કરતી રહે છે અને તેના ઇસ્ટાગ્રામ પર 6.3 મિલિયન ફોલોવર્સ છે.

સુંદર લાગી રહી છે પ્રિયા

5/5
image

પ્રિયા પ્રકાશ વોરિયર પોતાની પ્રથમ મલયાલમ ફિલ્મ 'ઉર ઉદાર લવ'ના એક ગીતથી સુપરહિટ થઇ ગઇ હતી. પ્રિયા દ્વારા શેર કરવામાં આવેલા ફોટામાં તે સુંદર લાગી રહી છે. (તમામ ફોટો સાભાર @priya.p.varrier/Instagram)