Virat Kohli ની Ex-Girlfriend ને જોશો તો કહેશો કે આટલી જોરદાર છોકરી...તો પછી કેમ થયું બ્રેકઅપ?

નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એક સમયે બ્રાઝીલિયન મોડેલ અને એક્ટ્રેસ ઈઝાબેલ લિટે (Izabelle Leite) ને ડેટ કરતા હતાં. વિરાટ અને ઈઝાબેલ વચ્ચેની લવસ્ટોરીએ તે સમયે ભારે ચર્ચા જગાવી હતી. ત્યારે હાલ ફરી એકવાર વિરાટની એક્સ ગર્લફ્રેન્ડ ચર્ચામાં આવી છે. કારણકે, સોશલ મીડિયામાં Viral થઈ રહ્યાં છે ઈઝાબેલના હોટ ફોટોઝ. તમે ફોટો જોશો તો ખુદ કહેશો કે, અરે આટલી જોરદાર છોકરી હતી તો પછી બ્રેકઅપ કેમ થયું. 
 

વિરાટની એક્સ રહી ચૂકી છે ઈઝાબેલ

1/5
image

બ્રાઝીલિયન મોડેલ અને એક્ટ્રેસ ઈઝાબેલ લિટે (Izabelle leite) મોડેલિંગની દુનિયાનું એક જાણીતું નામ છે. ઈઝાબેલ લિટે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

 

 

 

MS Dhoni ની Ex-Girlfriend લાગે છે એટલી Sexy કે ના પૂછો વાત, સોશલ મીડિયા પર Viral થયા Hot Photos

જાણીતી મોડેલ છે ઈઝાબેલ

2/5
image

ઈઝાબેલ લિટે એક જાણીતી મોડેલ છે. તે મુળ બ્રાઝીલિયન છે. તેણે ફિલ્મોમાં પોતાના એક્ટીંગ કરિયરની શરૂઆત વર્ષ 2012માં આમિર ખાનની ફિલ્મ તલાશથી કરી હતી.

 

 

Beautifull Women Cricketers: ભલ ભલી હીરોઈનો પણ આ મહિલા ક્રિકેટર્સ સામે લાગે છે ફિક્કી, જુઓ Photos

2 વર્ષ સુધી ચાલ્યું હતું ઈઝાબેલ અને વિરાટનું અફેર

3/5
image

વર્ષ 2012થી લઈને વર્ષ 2014 એમ બે વર્ષ સુધી વિરાટ અને ઈઝાબેલનું અફેર ચાલ્યું હતું. બે વર્ષ સુધી વિરાટ કોહલી ઈઝાબેલને ડેટ કરતા હતાં. વર્ષ 2013માં બન્નેના આફેરની વાત મીડિયામાં ખુલીને સામે આવી હતી.

 

 

 

 

PHOTOS: દુનિયાની સૌથી સુંદર અને સેક્સી એથલીટ Alica Schmidt, તસવીરો ઈંટરનેટ પર મચાવી રહી છે ધૂમ

 

વિરાટ અને ઈઝાબેલનું બ્રેકઅપ

4/5
image

વિરાટ કોહલી સાથે બ્રેકઅપ બાદ  એક ઈંટરવ્યૂમાં ઈઝાબેલે પોતાના સંબંધો વિશે વાત કરતા ખુલીને કહ્યું હતુંકે, હાં અમે બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતાં. આ સંબંધ અમારી બન્નેની સહમતિથી જ પુરો થયો છે. 

 

 

ADULT STAR બનવા 26 વર્ષની યુવતીએ છોડી પોલીસની નોકરી! હવે કરે છે કરોડોની કમાણી, જુઓ PICS

  

 

ઈઝાબેલ પછી વિરાટે અનુષ્કાને ડેટ કરવાનું શરૂ કર્યું

5/5
image

ઈઝાબેલ સાથે બ્રેકઅપ બાદ વિરાટ કોહલીની લાઈફમાં થઈ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માની એન્ટ્રી. ત્યાર બાદ વિરાટે અનુષ્કાને ડેટ કરવાનું શરૂ કર્યું. અને પછી બન્નેએ લગ્ન કરી લીધાં.

 

 

 

 

Bollywood માં સૌથી વધારે રેપ સીન આપનારી Actress ક્યાં ગાયબ થઈ ગઈ? જેને જોવા થિયેટરમાં જામતી હતી ભીડ