યુવતીએ દમણના બીચ પર એવુ કર્યું કે, હાજર લોકો રીતસરના હચમચી ગયા

Viral Video : રીલ્સ બનાવવાની ચક્કરમાં એક યુવતીએ દમણના બીચ પર જાહેરમાં તમામ હદ પાર કરી... તેની અશ્લીલ હરકતનો વીડિયો સામે આવ્યો 
 

1/5
image

રીલ્સના ચક્કરમાં લોકો હવે એવા ઘેલા થયા છે કે ભાન ભૂલી રહ્યાં છે. એક સમય એવો હતો જેમાં સ્ત્રી લજ્જાનું રૂપ ગણાતુ. પરંતુ હવે સ્ત્રીઓ જ અશ્લીલતાની હદ પાર કરી રહ્યાં છે. ગુજરાતીઓ જે દરિયાએ જ્યાં છુટથી દારૂ પીવા જાય છે ત્યાં અંધારી રાતે બીચ પર એવુ જોવા મળ્યું કે ત્યાં હાજર લોકો રીતસરના હચમચી ગયા. દમણના દરિયા કિનારે એક યુવતીએ જાહેરમાં પોતાના કપડા ઉતાર્યા હતા. મોડી રાતે સૂમસામ દરિયા કિનારે બનાવેલી આ રીલ્સ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.  

2/5
image

દમણના દરિયા કિનારે એક યુવતીએ અશ્લીલતાની તમામ હદ પાર કરી. ટોપલેસ થઈ દરિયા કિનારે લટાર મારતી યુવતીનો વીડિયો વાયરલ થયો છે. મોડી રાત્રે સૂમસામ દરિયા કિનારે યુવતીની અશ્લીલ હરકત સામે આવતા સૌ કોઈ ચોંકી ગયા છે.   

3/5
image

આ વીડિયો દમણમાં નમો પથ અથવા રામ સેતુ પર શૂટ કર્યો હોવાનું અનુમાન છે. જોકે, આ યુવતી કોણ છે તે હજી સામે આવ્યુ નથી. યુવતીનો ચહેરો પણ દેખાઈ નથી રહ્યો. પરંતુ જાહેરમાં યુવતીઓ હવે હદ પાર કરી રહી છે. 

4/5
image

સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા રીલ બનાવવા વીડિયો શૂટ કર્યો હોવાનું અનુમાન છે. ઝી 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. 

5/5
image