PICS: પરિવાર સાથે મુંબઇના રસ્તા પર SPOT થયા અર્જુન રામપાલ

બોલીવુડ એક્ટર અર્જુન રામપાલ (Arjun Rampal) અને તેમની ગર્લફ્રેન્ડ ડેમેટ્રિડ્સએ ગત મહિને 18 જુલાઇના રોજ પોતાના પુત્ર અરિકનો પ્રથમ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન તેમણે પહેલીવાર પોતાના પુત્રની તસવીરોને પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી.

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર અર્જુન રામપાલ (Arjun Rampal) અને તેમની ગર્લફ્રેન્ડ ડેમેટ્રિડ્સએ ગત મહિને 18 જુલાઇના રોજ પોતાના પુત્ર અરિકનો પ્રથમ બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન તેમણે પહેલીવાર પોતાના પુત્રની તસવીરોને પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી. હવે અર્જુન રામપાલ પોતાની ગર્લફ્રેન્ડ અને પુત્ર સાથે મુંબઇના બ્રાંદ્રમાં સ્પોટ થયા. તેમાની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થવા લાગી છે. 

તમને જણાવી દઇએ કે અર્જુન રામપાલ ગત વર્ષે પોતાના અને મેહરના 20 વર્ષ જૂના સંબંધને તોડીને છૂટાછેડા આપી દીધા હતા, પરંતુ અર્જુન પોતાની પુત્રીઓ સાથે વધુ લગાવ ધરાવે છે. એટલા માટે તેમની બંને પુત્રીઓ પણ પિતા સાથે મોટાભાગે જોવા મળે છે. તો આવો હવે તમને બતાવીએ અર્જુન રામપાલ, ગૈબ્રિએલા ડેમેટ્રિડ્સ અને અરિકની વાયરસલ તસવીરો...
 

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image

(ફોટો સાભાર: તમામ તસવીરો યોગેન શાહની છે)