Subah-e-Banaras: બનારસની આ અદભૂત અને રમણીય તસવીરો જોઈને મન પ્રફુલ્લિત થઈ જશે
વારાણસી કે કાશી અથવા બનારસ...અલગ અલગ નામ પણ એક જ શહેર..ગંગા નદીના કિનારે આવેલા આ શહેરની ગણતરી વિશ્વના સૌથી જૂના વેસલા અને સતત વસવાટ ધરાવતા શહેરોમાં થાય છે. વારાણસીમાં બાર જ્યોતિર્લિંગ પૈકી એક વિશ્વેશ્વર મંદિર આવેલુ છે. આદિ કાળથી જ વિદ્યા માટે પ્રસિદ્ધ આ શહેરમાં આજના આ આધુનિક યુગમાં પણ વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના કારણે ઉચ્ચ કોટિની વિદ્યા પ્રાપ્ત થાય છે. કાશીનું ધાર્મિક મહત્વ પણ ઘણું છે. આવી આ કાશીનગરી તેના ધાર્મિક મહત્વની સાથે સાથે તેની અદભૂત સુંદરતા માટે પણ પ્રખ્યાત છે. ગંગાના ઘાટ પર વહેલી સવારના અદભૂત દ્રશ્યો તમને અલૌકિક સુખની અનુભૂતિ ચોક્કસપણે કરાવશે. આજે અમે પણ તમને બનારસની વહેલી સવારની કેટલીક અદભૂત તસવીરો બતાવીશું જે જોઈને તમને પણ અલૌકિક આનંદ માણવા મળશે. ખાસ જુઓ તસવીરો.....
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13
Trending Photos