Stocks to BUY: 15 દિવસમાં તાબડતોડ કમાણી કરાવનાર 4 સ્ટોકસ, જાણો ટાર્ગેટ-સ્ટોપલોસ
Stocks to BUY: ચૂંટણીના પરિણામો પહેલાં એક્સિસ ડાયરેક્ટે આગામી 15 દિવસ માટે 4 શેરોમાં પોજિશનલ ટ્રેડર્સ માટે સિલેક્શન કર્યું છે. આ સ્ટોક્સમાં ખરીદી કરતાં પહેલાં જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ્સ. સતત પાંચમા કારોબારી સત્રમાં ઘટાડામાં નિફ્ટી 22500 નીચે આવી ગયો છે.
ZEE Share Price Target
ઝી એન્ટરટેઈનમેન્ટનો શેર 152 રૂપિયાના સ્તરે છે. 154-155 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.167નો ટાર્ગેટ અને રૂ.151નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
Trent Share Price Target
ટ્રેન્ટ (Trent ) નો શેર 4651 રૂપિયાના સ્તરે છે. 4635-4690 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.4960નો ટાર્ગેટ અને રૂ.4600નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
NCC Share Price Target
એનસીસી (NCC) નો શેર રૂ. 286ના સ્તરે છે. 285-288 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.320નો ટાર્ગેટ અને રૂ.279નો સ્ટોપલોસ છે.
Titagarh Rail Share Price Target
Titagarh Rail નો શેર 1358 રૂપિયાના સ્તરે છે. 1327-1340 રૂપિયાની રેન્જમાં ખરીદવાની સલાહ છે. રૂ.1562નો ટાર્ગેટ અને રૂ.1266નો સ્ટોપલોસ આપવામાં આવ્યો છે.
(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)
Trending Photos