'બ્લેક દિવા' લુકમાં કહેર વર્તાવી રહી છે શહનાઝ ગિલ- See Pics

તસવીરોમાં શનાઝ એક બ્લેક કલરની હાઇ નેક ડ્રેસમાં જોવા મળી રહી છે. 

નવી દિલ્હી: 'બિગ બોસ 13'ની પ્રસિદ્ધ પ્રતિયોગી તથા પંજાબી સિંગર શહનાઝ ગિલ પોતાના સોશિયલ મીડિયા પર બ્લેક દિવા લુક શેર કર્યો. તેમણે ઇંસ્ટાગ્રામ અપ્ર એક તસવી શેર કરી, તસવીરમાં શહનાઝ એક બ્લેક કલરની હાઇ નેક ડ્રેસમાં જોવા મળી રહી છે. 

1/6
image

તસવીરને જોઇ ફેન્સે પોતાની પ્રતિક્રિયાઓ આપવા માટે કમેન્ટ સેક્શનમાં ભાગ લીધો. 

2/6
image

એક યૂઝરે લખ્યું ''તમે એકદમ સુંદર લાગો છો'

3/6
image

એક અન્યએ લખ્યું ''વાઉ, બ્લેક દિવા''

4/6
image

તેમણે તસવીરને કેપ્શન જોતાં લખ્યું ''થોડી ગ્લેમર, પરંતુ કોઇને હર્ટ કરીશ નહી.'

5/6
image

વર્કફન્ટની વાત કરીએ તો, શહનાઝને તાજેતરમાં જ ટોની કક્કર સાથે ગીત 'કુર્તા પઝામા'ના મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી હતી.

6/6
image

આ પહેલાં શહનાઝ ગિલ દર્શન રાવલના મ્યૂઝિક સિંગલ 'ભુલા દૂંગા'માં સિદ્ધાર્થ શુક્લા સાથે જોવા મળી હતી.