Shani: 140 દિવસ બાદ શનિ થશે માર્ગી, દિવાળી પહેલા ભરાઈ જશે આ જાતકોની તિજોરી

Shani Gochar: આવનારા સમયમાં નવેમ્બર મહિનામાં શનિ દેવ પોતાની ચાલ બદલવાના છે, જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર મળશે. માર્ગી થવા પર શનિ દેવ કેટલાક જાતકો માટે સારા સમાચાર લાવી રહ્યાં છે. 

શનિ માર્ગી

1/5
image

Saturn Transit: કર્મોના દેવતા શનિ દેવ જ્યારે પ્રસન્ન થાય તો વ્યક્તિના જીવનમાં સુખ જોવા મળે છે. આ વ્યક્તિ રાજા સમાન જીવન જીવે છે. તો શનિ દેવની ખરાબ નજર જીવનમાં દુખનું કારણ બને છે. અન્ય ગ્રહોના મુકાબલે શનિ દેવ ખુબ ધીમી ગતિથી ગોચર કરે છે. તો આવનારા સમયમાં નવેમ્બર મહિનામાં શનિ પોતાની ચાલ બદલવાના છે, જેનો પ્રભાવ દરેક રાશિઓ પર પડશે. 4 નવેમ્બરે શનિ દેવ કુંભ રાશિમાં સીધી ચાલમાં ગોચર કરશે. તો આવો જાણીએ માર્ગી શનિ કયા જાતકોને લાભ આપશે. 

2/5
image

શનિ દેવની સીધી ચાલ મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક માનવામાં આવી રહી છે. દિવાળી પહેલા તમને ભાગ્યનો સાથ મળશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય શુભ માનવામાં આવી રહ્યો છે. વેપારના ક્ષેત્રમાં વિસ્તાર કરવા વિશે તમે વિચારી શકો છો. નોકરી કરી રહેલા લોકોને તમારા બોસ તરફથી સારા સમાચાર મળી શકે છે. તો સ્વાસ્થ્યના મામલામાં પણ આ સમય સારો રહેવાનો છે.   

મિથુન રાશિ

3/5
image

મિથુન રાશિના જાતકો માટે શનિની માર્ગી ચાલ લાભકારી માનવામાં આવી રહી છે. તમારી પ્રેમ સંબંધમાં ચાલી રહેલી મુશ્કેલી દૂર થશે. બિઝનેસમાં પાર્ટનરનો ભરપૂર સહયોગ મળશે. તમે સ્વસ્થ રહેશો. પૂજા-પાઠમાં મન લગાવવાથી માનસિક તણાવથી રાહત મળશે. ધનનું આગમન પણ થશે. 

ધન રાશિ

4/5
image

શનિ દેવની માર્ગી ચાલ ધન રાશિના જાતકો માટે શુભ માનવામાં આવી રહી છે. વેપારમાં તમારા પદથી મોટી કેટલીક જવાબદારી મળશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિનો માહોલ રહેશે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા દૂર થશે. પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે છે. 

5/5
image

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)