Shakun Apshakun Shastra: ઘરમાં આ જાનવરોના દર્શન માનવામાં આવે છે શુભ! ચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા


શકુન અને અપશુકન શાસ્ત્રની સાથે-સાથે જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રનું આપણા જીવનમાં ખુબ મહત્વ છે. નોંધનીય છે કે ઘરમાં અચાનક કેટલાક જીવ-જંતુઓને જોવા ખુબ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં ઘનની કમી દૂર થાય છે. 

1/8
image

નોંધનીય છે કે પ્રાચીન શાસ્ત્ર ભવિષ્યની ઘટનાઓ માટે શુભ અને અશુભ સંકેત આપે છે. 

 

 

બે મોઢાવાળો સાંપ

2/8
image

નોંધનીય છે કે બે મોઢાવાળો સાંપ ઘરમાં સંપન્નતા લાવનાર માનવામાં આવે છે અને તે દેવી લક્ષ્મીની હાજરી સાથે જોડાયેલો છે, જે ધન અને સમૃદ્ધિનું પ્રતીક છે. 

 

 

દેડકો

3/8
image

શકુન શાસ્ત્ર અનુસાર દેડકાને સંપત્તિનો આશ્રયસ્થાન માનવામાં આવે છે અને વિશ્વભરની ઘણી સંસ્કૃતિઓમાં તેને શુભ માનવામાં આવે છે. જણાવી દઈએ કે તેમના અચાનક ઘરમાં આવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.

પોપટ

4/8
image

જ્યોતિષ શાસ્ત્રમાં પોપટને ભવ્યતાના પ્રતીક બુધ ગ્રહથી જોડવામાં આવે છે. જો તમારા ઘરમાં અચાનક પોપટ જોવા મળે તો વેપાર અને નોકરીમાં તકની વૃદ્ધિ સાથે જોડાયેલો એક શુભ સંકેત માનવામાં આવે છે. 

 

 

કાચબો

5/8
image

ઉલ્લેખનીય છે કે હિન્દુ ધર્મમાં કાચબો દશાવતારોમાંથી એક રૂપમાં વિશેષ સ્થાન રાખે છે. તે ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી માતા સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. નોંધનીય છે કે કાચબો ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને દૂર ભગાડે છે. તે તમારા ઘરમાં વૈભવ અને એશ્વર્યને વધારે છે. 

 

 

 

કબૂતર

6/8
image

સફેદ કબૂતરનું આવવું અત્યંત શુભ માનવામાં આવે છે. તેના કારણે ઘરમાં સુખ-શાંતિનો પ્રવેશ થાય છે. નોંધનીય છે કે કબૂતર માટે બાજરાના દાણા રાખવાથી તમારી દરેક મનોકામના પૂરી થાય છે. 

 

 

ખાનખજૂરો

7/8
image

ઘરમાં ખાનખજૂરાને જોવા અત્યંત શુભ માનવામાં આવે છે. નોંધનીય છે કે ખાનખજૂરાને જોવાથી દેવી લક્ષ્મીની કૃપાથી તમારી નાણાકીય સ્થિતિમાં સુધાર થાય છે. સાથે તમને દેવાથી છુટકારો મળે છે. 

 

 

8/8
image

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)