PHOTOS: સારા અલી ખાન અને અનન્યા પાંડેની આ અદાઓ પર ફિદા થયા લોકો

સારા અલી ખાન (Sara Ali Khan) અને અનન્યા પાંડેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન (Sara Ali Khan) અને અનન્યા પાંડેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. રવિવાર સાંજે 'કેદારનાથ' અભિનેત્રીને મુંબઇમાં સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરની પાસે જોવામાં આવી. આ દરમિયાન સારા ડેનિમ ડ્રેસમાં ખૂબ સ્ટાઇલિશ દેખાઇ રહી હતી. બીજી તરફ અનનયા પાંડેને મુંબઇના અંધેરી વિસ્તારમાં સ્પોટ કરવામાં આવી, જ્યાં તેમણે કૈજુઅલ કૂલ લુકમાં કેરી કરી હતી. જુઓ તસવીરો...

મુંબઇના અંધેરી વિસ્તારમાં સ્પોટ થઇ અનન્યા

1/5
image

અભિનેત્રી અનન્યા પાંડે મુંબઇના અંધેરી વિસ્તારમાં સ્પોટ થઇ. (ફોટો સાભાર: તમામ તસવીરો યોગેન શાહની છે

અનન્યા પાંડેનો કૈજુઅલ લુક

2/5
image

અનન્યા પાંડેને કૈજુઅલ કૂલ લુકમાં કેરી કરી હતી. 

ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અનન્યા

3/5
image

ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અનન્યા

સૈફ અને કરીના કપૂરને મળવા પહોંચી સારા

4/5
image

સૈફ અને કરીના કપૂરને મળવા પહોંચી સારા

સારા અલી ખાન જોવા મળી સ્ટાઇલિશ

5/5
image

સારા અલી ખાન ડેનિમ ડ્રેસમાં ખૂબ સ્ટાઇલિશ જોવા મળી હતી.