અચાનક બદલાઇ ગયો ટીવીની આ સંસ્કારી વહૂનો ચહેરો! લાલ બાલ જોઇ લોકો બોલ્યા-'ઓ સ્ત્રી કલ આના...'

Rashami Desai New Scary Look: ટીવીની એક સંસ્કારી વહૂ, અભિનેત્રી રશ્મિ દેસાઇ (Rashmi Desai) એ પોતાના નવા લુકથી બધાને દંગ કરી દીધા છે. એક્ટ્રેસને જોઇને તેમના ફેન્સને ડર લાગવા લાગ્યો છે અને તે તેમને ઓળખી પણ શકતા નથી. જોકે રશ્મિએ પોતાના વાળને કલર કરાવ્યો છે અને જોવામાં તે ખૂબ અલગ લાગી રહી છે. તેમની તસવીરો જોઇને લોકો કરી રહ્યા છે- 'ઓ સ્ત્રી કલ આના...' તમે પણ રશ્મિના લેટેસ્ટ લુકને જુઓ....

1/5
image

જો તમે તસવીરો જોઇને ઓળખી શક્યા નથી તો તમને જણાવી દઇએ કે આ 'ઉતરન' સીરિયલની 'તપસ્યા' એટલે રશ્મિ દેસાઇ છે.

2/5
image

રશ્મિ દેસાઇએ આ બેક લુકમાં પોતાના વાળ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે અને જોઇ શકાય છે કે રશ્મિ દેસાઇએ પોતાના વાળમાં લાલ રંગની ડાઇ કરાવી લીધી છે. 

3/5
image

'બિગ બોસ 13' ની કંટેસ્ટેંટ રહી ચૂકેલી રશ્મિ દેસાઇએ મિની શોટ્સ પહેર્યો છે અને બ્લેક વેસ્ટની સાથે સ્ટ્રાઇપ્ડ શર્ટ પહેર્યો છે. 

4/5
image

રશ્મિ દેસાઇએ ગોગલ્સ લગાવી રહ્યા છે અને તમને જણાવી દઇએ કે તેમની સ્ટ્રાઇપ્ડ શર્ટના તમામ બટન ખુલ્લા છે. રશ્મિએ એક સ્લિંગ બિગ લીધું છે અને હાથમાં એક પેકેટ પણ છે. 

5/5
image

રશ્મિ દેસાઇ આ ફોટામાં પોતાના વાળ સાથે રમી રહી છે. રશ્મિ દેસાઇના આ નવા લુકને જ્યાં કેટલાક ફેન્સ પસંદ કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા એવા લોકો છે જેમને તેમના વાળ બિલકુલ પસંદ આવી રહ્યા નથી અને તેમનો આ નવો અંદાજ ડરામણો લગી રહ્યો છે.