Salman Khan એ પનવેલ ફાર્મ હાઉસમાં આ રીતે ઉજવ્યો Birthday, જુઓ PHOTOS

બોલીવુડ સુપરસ્ટાર સલમાન (Salman Khan)એ ખાસ લોકોની સાથે સેલિબ્રેટ કર્યું પોતાનો 55મો જન્મદિવસ. 

નવી દિલ્હી: બોલીવુડ ના 'દબંગ' અને 'ભાઈજાન' નામથી જાણિતા અભિનેતા સલમાન ખાન (Salman Khan) આજે પોતાનો 55મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સલમાનના ફેન્સ માટે આ દિવસ કોઇ તહેવારથી ઓછો નથી. સલમાન ખાન દરેક વર્ષે પોતાના જનમદિવસ પર એક ભવ્ય પાર્ટી આપે છે. આ વખતે પણ સલમાન ખાને એકદમ ધામધૂમથી પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ગત રાત્રે સલમાન ખાન (Salman Khan)એ મીડિયા અને પોતાના સંબંધીઓ સાથે જન્મદિવસ ઉજવ્યો છે. જુઓ આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો... 

1/9
image

આપણે આ તસવીરોમાં જોઇ શકીએ છીએ કે કયા પ્રકારે સલમાન ખાને પોતાનો જન્મદિવસનો ઉજવ્યો. 

2/9
image

આ દરમિયાન સલમાન ખાને કેમેરાની આગળ કેક કાપીને ઉજવણી કરી. 

3/9
image

પનવેલ ફાર્મહાઉસ પહોંચતાં જ સૌથી પહેલાં મીડિયાને મળવા પહોંચ્યા સલમાન ખાન. 

4/9
image

પનવેલના ફાર્મહાઉસ પર સલમાન ખાન (Salman Khan)એ કર્યું પાર્ટીનું આયોજન. 

5/9
image

સલમાન ખાનના બર્થડેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

6/9
image

આ અવસર પર સલમાનના પિતા સલીમ ખાન પણ પહોંચ્યા. 

7/9
image

કૃતિકા સેંગર (Kratika Sengar) સાથે પાર્ટીમાં પહોંચ્યા નિકિતિન ધીર. 

8/9
image

સલમાનનો આખો પરિવાર આવ્યો એકસાથે. 

9/9
image

કોરિયોગ્રાફર મુદસ્સર ખાન પણ સલમાન ખાનના બર્થડે બૈશમાં પહોંચ્યા હતા.