Photos : નજર દોડાવો ત્યાં રંગોળી જ રંગોળી, મતદાન અવેરનેસ માટે અનોખો પ્રયાસ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાતમાં પ્રથમ વાર અને આગામી 23 તારીખ ના રોજ લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ દ્વારા પણ અનોખી પહેલ કરાઈ છે. 

ગુજરાત :સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાતમાં પ્રથમ વાર અને આગામી 23 તારીખ ના રોજ લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશ દ્વારા પણ અનોખી પહેલ કરાઈ છે. 

1/3
image

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન પાસે એક મોટી રંગોળી બનાવાઈ છે, સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરો મોટી સંખ્યામાં આવતા હોય છે. તેથી આ જગ્યા ઉપર 70×70 ફૂટની રંગોળી બનાવી જેમાં મતદાન માટે અપીલ કરવામાં આવી છે. 

2/3
image

સાથે લોકશાહીના મહાપર્વમાં યુવા મતદાર પણ આ ફરજ નિભાવે અને પોતાને ગમતા ઉમેદવારની પસંદગી કરે, તેમજ સાથે બીજા મતદારોને પણ મત આપવા માટે અપીલ કરે તેવું સૂચન પણ કરવામાં આવ્યું હતું. 

3/3
image

આ કાર્યક્રમમાં જિલ્લાના નોડલ ઓફિસર તેમજ વિવિધ વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા.