PICS : 13 દિવસ પહેલાં જ ઉજવાઈ ગયો તૈમુરનો બીજો જન્મદિવસ, કારણ છે જબરદસ્ત

1/7
image

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો લાડકવાયો તૈમુર 20 ડિસેમ્બરે બે વર્ષનો થશે. જોકે તૈમુરનું બર્થ ડેનું સેલિબ્રેશન બે અઠવાડિયા પહેલાં જ કરી લેવાયું છે.

2/7
image

મળતી માહિતી પ્રમાણે તૈમુરનો બીજો જન્મદિવસ સાઉથ આફ્રિકામાં સેલિબ્રેટ કરવામાં આવશે. આ દિવસે કરિના કોઈકામ સાઉથ આફ્રિકામાં છે અને સૈફ તેમજ તૈમુર સેલિબ્રેશન માટે સાઉથ આફ્રિકા પહોંચશે. 

 

3/7
image

તૈમુરના મિત્રોએ માણી પાર્ટીની મજા.

4/7
image

તુષાર કપૂરનો દીકરો લક્ષ્ય કપૂર. 

5/7
image

તૈમુરના નાના રણબીર કપૂર. 

6/7
image

તૈમુરની માસી કરિશ્મા કપૂર, નાની બબિતા અને માસીનો દીકરો કિયાન રાજ કપૂર. 

7/7
image

તૈમુર અલી ખાનની ફોઈ સોહા અલી ખાન તેમજ કઝિન ઇનાયા ખેમુ.