Post Office ની આ Savings Schemes આપે છે Bank FD કરતા પણ વધારે રિટર્ન, જલ્દી જાણી લો સંપૂર્ણ વિગતો

નવી દિલ્લીઃ Corona પછી વધી રહેલી મોંઘવારી અને ખર્ચાઓના આ કપરા કાળમાં લોકોમાં રાકાણ અને Savings ની સમજ વધી ગઈ છે. ઘણા સમયથી Fixed Deposit પર મળી રહેલા વ્યાજદરમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આવામાં જો તમે પણ FDના ઓછા વ્યાજદરથી પરેશાન છો તો ચિંતા ના કરો અને અપનાવો Post Office ની આ સ્કીમ જે FD કરતા વધારે રિટર્ન આપે છે.
 

બેંક FD નું વ્યજદર

1/7
image

દેશની સૌથી પ્રસિદ્ધ અને Lead Bank SBI માં 1 થી 2 વર્ષ માટેની FD પર ઓછામાં ઓછું 5 ટકા વ્યાજ મળે છે. જ્યાં 5 વર્ષની FD Scheme માટે 5.40 ટકાનું વ્યાજ મળે છે. ICICI Bank માં 365 થી 389 દિવસ માટે 4.9 ટકા અને 5 વર્ષ માટે 5.35 ટકાનું વ્યાજ મળે છે. સામાન્ય રીતે દેશની બધી સરકારી અને પ્રાઈવેટ બેંકમાં FD Rate આ રેંજમાં છે. પણ Post Office આના કરતા વધારે નફો આપે છે. 

 

 

 

 

 

 

 

સોફામાં સુવાની આદત હોય તો સાવધાન! જાણો આ આદત તમારા માટે બની શકે છે મોટી મુસીબતનું કારણ

Post office ની FD 

2/7
image

બેંક FD કરતાં પોસ્ટ ઓફિસની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ સ્કીમ (Post Office Time Deposit) વધારે સારી અને લાભકારી છે. આમા તમને 5 વર્ષ માટે 6.7 ટકાનું વ્યાજ મળે છે. Time Deposit Scheme પોસ્ટ ઓફિસની બીજી રોકાણ સ્કિમમાંથી સૌથી શ્રેષ્ઠ છે.

 

 

 

 

 

બિલાડીએ રસ્તો કાપવો, કૂતરાનું રડવું, સાંજે ઝાડું મારવું...કેમ આ બધું ગણાય છે અપશુકન? જાણો આ અશુભ ઘટનાઓનો પ્રભાવ

પોસ્ટ ઓફિસમાં RD (Recurring Deposit)

3/7
image

પોસ્ટ ઓફિસની રિકરીંગ ડિપોઝીટ સ્કીમમાં બેંક FD કરતાં વધારે વ્યાજ મળે છે. આમા 5 વર્ષ માટે 5.8 ટકાનું વ્યાજ મળે છે. તમે અહીંયા સ્યોરિટી અને સિક્યોરિટી સાથે રોકાણ કરી શકો છો.

 

 

 

 

 

 

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!

પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સ્કીમ (Post Office National Saving Scheme)

4/7
image

NSC માં પણ તમને બેંક FD કરતાં વધારે વ્યાજ મળશે. આ સ્કીમમાં 6.8 ટકા વ્યાજ મળે છે.

 

 

 

 

 

 

 

 

વરસાદની આગાહીની નહીં જોવી પડે રાહ, આ મંદિરે જતા જ ખબર પડી જશે કે ક્યા, ક્યારે અને કેટલો થશે વરસાદ!

PPF એકાઉન્ટમાં પણ રોકાણ કરી શકાય છે 

5/7
image

Public Provident Fund માં તમે લાંબા સમય માટે રોકાણ કરી શકો છો. બેંક FD કરતાં PPF નું વ્યાજદર વધારે છે. હાલમાં PPF માં 7.1 ટકાનું વ્યાજ મળે છે. આમતો PPF માં કરેલું રોકાણ 15 વર્ષ માટે Lock-In મોડમાં જતું રહે છે. તેથી આ સ્કીમમાં ખુબ વિચારીને રોકાણ કરવું.

 

 

 

 

 

 

 

 

Sex Drive ને શાનદાર બનાવે છે આ 7 ફળ, આ ફળોને ડાયેટમાં સામેલ કરો અને પાર્ટનર સાથે જીવો 'મજાની લાઈફ'

Monthly Income Scheme એટલે નફાનો સોદો

6/7
image

પોસ્ટ ઓફિસની મન્થલી ઈન્કમ સ્કીમમાં 6.7 ટકાનું વ્યાજ મળે છે. સારો return rate મેળવવા માટે તમે આ સ્કીમમાં ઈન્વેસ્ટ કરી શકો છો.

 

 

 

 

 

 

 

 

 

 

મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે! સેક્સના શોખીનો સાવધાન, જુઓ આ Exclusive Report

કિસાન વિકાસ પત્ર સ્કીમમાં મળે છે સારું વ્યાજ

7/7
image

પોસ્ટ ઓફિસના કિસાન વિકાસ પત્રમાં 6.9 ટકાનું વ્યાજ મળે છે જેનો વ્યાજદર FD કરતાં વધારે હોય છે.  તમે ઈચ્છોતો Bank FD ના પૈસાનું રોકાણ KVP માં કરી શકો છો. આ સ્કીમ સુરક્ષિત છે અને ઉત્તમ રિટર્ન પણ આપે છે .

 

 

 

 

 

Online Calculator ની મદદથી તમે જાણી શકશો તમારા મૃત્યુનો સમય! માન્યામાં નથી આવતું તો આ વાંચો