એક તો હદથી નાનું ટોપ... ઉપરથી અંદર નથી પહેરી બ્રા, પૂનમ પાંડેના આ હોટ લુક થંભી સૌની નજર

Poonam Pandey Hot Photos: હોટનેસનું બીજું નામ એટલે પૂનમ પાંડે. ફરી એકવાર પૂનમ પાંડેએ રસ્તા વચ્ચે એવો લુક ફ્લોન્ટ કર્યો છે, જેના પર સૌ કોઈની નજર થંભી ગઈ છે. વાસ્તવમાં, પૂનમ પાંડેનો આ લુક એટલો બોલ્ડ છે કે લોકોનો પરસેવો છૂટી ગયો.

1/6
image

પૂનમ પાંડે તાજેતરમાં મુંબઇમાં વ્હાઈટ કલરના ક્રોપ ટોપ અને ગ્રીન ટ્રાઉઝર્સમાં સ્પોટ થઈ હતી. આ દરમિયાન એક્ટ્રેસના ટોપ પર સૌ કોઈની નજર થંભી ગઈ હતી.

2/6
image

સામે આવેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે, પૂનમ પાંડેનું ટોપ એકદમ નાનું હતું. એટલું જ નહીં એક્ટ્રેસે આ દરમિયાન ટોપની અંદર બ્રા પણ પહેરી નથી.

3/6
image

એવામાં પૂનમના આ ટોપમાં તે સંપૂર્ણ રીતે એક્સપોઝ થતી જોવા મળી રહી છે. જોકે, આ વાતથી મૂંઝાયા વિના પૂનમ આ દરમિયાન ખુબ જ ડેરિંગ અંદાજમાં પોતાનો લુક ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

4/6
image

તમને જણાવી દઈએ કે, પહેલીવાર નથી કે જ્યારે પૂનમ પાંડે આટલા રિલીવિંગ અંદાજમાં પબ્લિક પ્લેસમાં જોવા મળી હોય. પરંતુ એક્ટ્રેસ તેના આ અંદાજ માટે દુનિયાભરમાં ફેમસ છે.

5/6
image

તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડે હાલમાં જ કંગના રનૌતના રિયાલિટી ઓટીટી શો 'લોક અપ'માં જોવા મળી હતી. આ શોમાં પૂનમે દર્શકોનું ખુબ મનોરંજન કર્યું હતું.

6/6
image

પૂનમ પાંડે નવા નવા લુકસની ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં પૂનમનો જેવો કોઈ નવો લુક સામે આવે છે તો તે સોશિયલ મીડિયા પર મિનિટોમાં વાયરલ થઈ જાય છે.