શાહિદ અને કિયારાએ જોરશોરથી ઉજવી કબીર સિંહની ધૂમ કમાણીને, તસવીરો છે પુરાવો

1/5
image

આ પાર્ટીમાં લીડ સ્ટાર્સ સાથે આખી ટીમ ખુશખુશાલ લાગતી હતી. 

2/5
image

પાર્ટીમાં કિયારાનો લુક બહુ ગ્લેમરસ હતો. માઇક્રોચેક પ્રિન્ટવાળા ડ્રેસમાં તે બહુ ખૂબસુરત લાગી રહી હતી. 

3/5
image

આ પાર્ટીમાં શાહિદ ભારે ટશનમાં જોવા મળી રહ્યો હતો. બહુ લાંબા સમય પછી તેને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. 

4/5
image

ફિલ્મના સુપરહિટ ગીતો ગાનાર અરમાન મલિક પણ પાર્ટીમાં પહોંચ્યો હતો. 

5/5
image

કબીર સિંહે જબરદસ્ત ઓપનિંગ પછી અત્યાર સુધી કમાણીની ઝડપ જાળવી રાખી છે. ગુરુવાર સુધી આ ફિલ્મે 212 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. (તમામ તસવીર સાભાર: યોગેન શાહ અને DNA)