ધમાલ મચાવવા આવી ગયો OnePlus નો સ્લાઇલિશ 5G Smartphone, જાણો કિંમત અને ધમાકેદાર ફીચર્સ

નવી દિલ્હી: OnePlus Nord N20 5G ને નોર્થ અમેરિકામાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. ડિવાઇસમાં AMOLED પેનલ, 5G-રેડી સ્નૈપડ્રેગન 6 સીરીઝ ચિપ, 64-મેગાપિક્સલ ટ્રિપલ કેમેરા અને રેપિડ ચાર્જિંગ સાથે એક મોટી બેટરી છે. આવો જાણીએ  OnePlus Nord N20 5G ની કિંમત અને ફીચર્સ... 

OnePlus Nord N20 5G Price

1/5
image

OnePlus Nord N20 5G ને વિશેષ રૂપથી યૂએસ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ 28 એપ્રિલથી શરૂ થનાર 282 ડોલર (લગભગ 21,500 રૂપિયા) ના પ્રાઇઝ ટેગ સાથે ટી-મોબાઇલ અને મેટ્રોના માધ્યમથી ખરીદવા માટે ઉપલબ્ધ હશે. ડિવાઇસ ફકળ વાદળી રંગમાં ઉપલબ્ધ હશે. આ અમેઝોન, બેસ્ટ બાય અને અન્ય રિટેલર્સના માધ્યમથી પણ ઉપલબ્ધ થશે. 

OnePlus Nord N20 5G Specifications And Features

2/5
image

OnePlus Nord N20 5G ટોપ લેફ્ટ કોર્નરમાં એક પંચ-હોલની સાથે 6.43 ઇંચ AMOLED પેનલ પુરી પાડે છે. હેન્ડસેટ એક બોક્સી ડિઝાઇનને સપોર્ટ કરે છે અને તેમાં આઇકોનિક એલર્ટ સ્લાઇડરનો અભાવ છે. Nord N20 5G ની સ્ક્રીન એક ફિંગરપ્રિંટ સેંસર સાથે ઇંટિગ્રેટેડ છે. 

OnePlus Nord N20 5G Battery

3/5
image

સ્નૈપડ્રેગન 695 SoC Nord N20 5G ના ટોપ પર છે. આ 6 જીબી અને 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. વધુ સ્ટોરેજ માટે યૂઝર્સ ડિવાઇસમાં માઇક્રોએસડી કાર્ડ પણ લગાવી શકે છે. તેમાં 4,500mAh ની બેટરી છે. જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

OnePlus Nord N20 5G Battery

4/5
image

સ્નૈપડ્રેગન 695 SoC Nord N20 5G ના ટોપ પર છે. આ 6 જીબી અને 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. વધુ સ્ટોરેજ માટે યૂઝર્સ ડિવાઇસમાં માઇક્રોએસડી કાર્ડ પણ લગાવી શકે છે. તેમાં 4,500mAh ની બેટરી છે. જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 

OnePlus Nord N20 5G Camera

5/5
image

OnePlus Nord N20 માં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા અને પાછળની તરફ 64 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા યુનિટ છે. રિયર કેમેરા સેટઅપમાં 2-મેગાપિક્સલનો મોનોક્રોમ કેમેરા અને 2 મેગાપિક્સલનો મૈક્રો કેમેરા પણ સામેલ છે.