એક્ટ્રેસના આઉટ ઓફ ક્ટ્રોલ હોટ સીન જોઈ તમે પણ શરમાઈ જશો, આ વેબ સીરિઝમાં તોડી મર્યાદા

નવી દિલ્હી: 'મિર્ઝાપુર' (Mirzapur) વેબ સીરિઝમાં એકથી એક ચઢિયાતા પોઝ આપીને રસિકા દુગ્ગલ (Rasika Dugal) રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી. આ વેબ સીરિઝમાં કેટલાક એવા સીન હતા જેને લોઇને લોકો પણ શરમાઈ જાય છે. પરંતુ જો તમે વિચારી રહ્યા હો કે બીના ત્રિપાઠીએ આ વેબ સીરિઝમાં જ મર્યાદા તોડી છે તો તમે ખોટા છો. આ વેબ સીરિઝ પછી બીજી વેબ સીરિઝ આવી જેમાં રસિકા દુગ્ગલે બોલ્ડ સીન આપી 'મિર્ઝાપુર' વેબ સીરિઝને પણ પાછળ છોડી દીધી હતી.

'મિર્ઝાપુર'થી પણ નીકળી આગળ

1/5
image

'મિર્ઝાપુર' વેબ સીરિઝમાં રસિકા દુગ્ગલે બીના ત્રિપાઠીની ભૂમિકા ભજવી હતી, જે કાલીન ભૈયાની પત્ની બની હતી.

આમાં થઈ આઉટ ઓફ કંટ્રોલ

2/5
image

આ વેબ સીરીઝ પછી રસિકા દુગ્ગલે ઘણી વેબ સીરીઝ કરી પરંતુ વર્ષ 2019 માં આવેલી 'આઉટ ઓફ લવ'માં (Out of Love) તે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી.

'આઉટ ઓફ લવ'માં તોડી મર્યાદા

3/5
image

વેબ સીરિઝ 'આઉટ ઓફ લવ'માં (Out of Love) રસિકાએ ડોક્ટર મીરા કપૂરનું પાત્ર ભજવ્યું હતું. આમાં તેની સામે પુરબ કોહલી હતો.

પુરબ કોહલી સાથે હોટ સીન્સ

4/5
image

પુરબ કોહલી (Purab Kohli) સાથે સ્ટ્રોંગ કિસિંગ સીન અને બેડ સીન આપવામાં આવ્યા હતા. તે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

રસિકા હદથી વધારે થઈ બોલ્ડ 

5/5
image

રસિકાએ માત્ર પુરબ કોહલી સાથે જ નહીં પરંતુ અન્ય એક અભિનેતા સાથે પણ જબરદસ્ત હોટ સીન્સ આપ્યા હતા. આ દ્રશ્યોની ચર્ચા પણ ઘણા દિવસો સુધી ચાલી.