ખેડાની કંપનીમાં ભીષણ આગ, આગના ધુમાડાનું વાદળ બન્યું, ડરાવના છે આ દ્રશ્યો

Kheda News : અમદાવાદથી ખેડા તરફ જતાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભીષણ આગ... આકાશમાં આગના ગોટેગોટા અને કાળા વાદળો જોવા મળ્યા... આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલુ છે... 

1/7
image

અમદાવાદથી ખેડા હાઇવે તરફ જતા ગોબલજ ખાતે ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા જ ભયાવહ દ્રષ્યો જોવા મળ્યા હતા. આગના ગોટે ગોટા ઉડતા દૂરથી આકાશમાં કાળા વાદળો જેવા દ્રશ્યો ઉભા થયા હતા.   

2/7
image

આગના બનાવને પગલે ફાયર વિભાગ દોડતુ થયું હતું. પરંતુ ખેડાના ફાયર વિભાગની ગાડીઓ પણ ઓછી પડી હતી, જેથી આસપાસના તાલુકામાંથી ફાયર ફાઈટર્સની ટીમ દોડી આવી હતી.    

3/7
image

નડિયાદ ફાયર બ્રિગેડ 2 વૉટર બ્રાઉઝર, ખેડા, ધોળકા, બારેજાં, અસલાલી, અમદાવાદ સહિત કુલ 15 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. છતાં આજે સોમવારે સવારે પણ ભીષણ આગ બેકાબૂ છે. 

4/7
image

5/7
image

6/7
image

7/7
image