PSU Stock: ખરીદી લેજો આ સરકારી શેર બનશે સવા શેર, બ્રોકરેજે કહ્યું- ₹1670 જશે ભાવ

Mahanagar Gas Share Price: લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ અને નવી સરકારની રચના બાદ ફરી એકવાર PSU Stocks ફોકસમાં છે. બજાર એક્ઝિટ પોલના પોતાના રેકોર્ડથી આગળ વધી ગયું છે. સાથે જ એકવાર ફરી સરકારી શેરોને લઇને પોઝિટિવ સેંટીમેન્ટ છે. એવામાં એક એવા સ્ટોકની ચર્ચા થઇ રહી છે જે સરકારી તો છે જ, Oil & Gas સેક્ટર પણ છે. વાત કરી થઇ રહી છે Mahanagar Gas Ltd. ની. આ સ્ટોક પર બ્રોકરેજ હાઉસિસ તરફથી તેજીની સલાહ આપવામાં આવી છે. Jefferies, UBS, Antique, MOFSL એ તેના પર ખરીદીની સ્લાહ આપી છે. કંપનીએ અત્યારે વીકએન્ડ પર પોતાની એનાલિસ્ટ મીટ કરી છે, જેમાંથી તેમનું માર્ગદર્શન બહાર આવ્યું છે.

MGL એ FY25 માટે શું આપી છે ગાઇડન્સ?

1/4
image

સરકારી કંપનીએ FY25 માં 6-7% ની YoY ગ્રોથનો વોલ્યૂમ ગાઇડન્સ યથાવત રાખ્યો છે. તાજેતરમાં જ હસ્તગત UEPL (Unison Enviro Pvt. Ltd) થી 10% નું વોલ્યૂમ વધારો પ્રાપ્ત થયો છે. આ UEPL Ashoka Buildcon ની સબ્સિડિયરી કંપની છે. કંપનીએ કહ્યું કે તેને GST માં નેચરલ ગેસને સામેલ કરવાથી ફાયદો થશે. આગામી વર્ષોમાં ટ્રાંસપોર્ટેશનમાં LNG નો દાયરો વધારી શકે છે. કંપની electric mobility માં પણ પ્રવેશ કરવાની યોજના બનાવી રહી છે. 

FY25 માં 1000 કરોડનું Capex

2/4
image

કંપની આગામી નાણાકીય વર્ષમાં 1000 કરોડના કેપેક્સનો ટાર્ગેટને લઇને ચાલી રહી છે. 1000 કરોડ માંથી 200 CAPEX UEPL નો થશે. વોલ્યૂમ ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે ઇંફ્રામાં રોકાણ કરવામાં આવશે. 25KM નાસ ટીલ અને 200 KM ના Polyethylene પાઇપલાઇન ઇંફ્રા હશે. કંપની  90 CNG સ્ટેશન જોડહે. 30 લાખથી વધુ PNG સ્થાનિક કનેક્શન, 60 ઇંડસ્ટ્રિયલ અને 300 કોમર્શિયલ સ્થાપિત કરવાનો લક્ષ્ય છે. 

બ્રોકરેજજનું શું છે કહેવું?

3/4
image

Motilal Oswal એ કહ્યું કે FY24-26 માં વોલ્યૂમમાં 7% CAGR થી બઢત થઇ શકે છે. CNG CV promotional schemes થી CNG વોલ્યૂમમાં વધારો સંભવ છે. BoFA એ પણ કહ્યું કે CNG CV પ્રમોશનલ સ્કીમ સાથે રેંજ, પ્રાઇસિંગ, મોડલ, ઓપ્શન્સને લઇને CNG વોલ્યૂમમાં ઓવરઓલ બૂસ્ટ આવશે. 

MGL પર શું રાખવામાં આવ્યો છે ટાર્ગેટ?

4/4
image

UBS, Jefferies અને Motilal એ ખરીદીની સલાહ તથાવત રાખી છે. UBS અને Jefferies એ ₹1600 નો ટાર્ગેટ રાખો છે. તો બીજી તરફ Motilal નો ₹1565 નો ટાર્ગેટ છે. BoFA એ પણ ખરીદારીની સલાહને યથાવત રાખતાં ટાર્ગેટ પ્રાઇસને 1670 રૂપિયા રાખ્યો છે.